પુણે: એકવાર કોરોના થઈ ગયા બાદ બીજીવાર તેનો ચેપ લાગવાનું જાેખમ કેટલું રહે છે તે અંગે હાલમાં થયેલા સંશોધનમાં એક...
National
શિમલા: હિમાચલ પ્રદેશના સિમલા જિલ્લાના ચોપલ પેટા વિભાગના તાલુકા કુપવીની માઝોલી કૈંચી નજીક ગાડી ખીણમાં ઘૂસી જતા ચાર લોકોનાં મોત...
ગોરખપુર: ગોરખપુરીમાં બ્લોક પ્રમુખ ઉમેદવારોના બહાને ભાજપે આગામી વિધાનસભા ચુંટણીના જાતીય અને સામાજિક સમીકરણ પણ સાધ્યા છે. આ વખતે અન્ય...
મુંબઇ: ૨૦૧૭માં પોતાની માતાની ર્નિદયી રીતે હત્યા કરીને તેનાં હૃદય, કિડની અને આંતરડાં કાઢીને એનાં પર મીઠું-મરચું ભભરાવીને ખાનાર આરોપીને...
મુંબઇ: બેંક સાથે જાેડાયેલ દરેક કામ આપણે દર મહીને કરીએ છીએ ત્યારે જુલાઇ મહીનામાં કુલ ૧૫ દિવસ બેંકોનું કામકાજ થશે...
નવીદિલ્હી: ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ પોતાની વિવાદાસ્પદ પોલિસીને કારણે બેકફૂટ પર છે. દિલ્હી હાઇકોર્ટમાં વ્હોટ્સએપે કહ્યું હતું કે તેણે પોતાની...
નવીદિલ્હી: કેન્દ્ર અને દિલ્હી સરકારની વચ્ચે ચાલી રહેલી અધિકારોની લડાઈને લઈને સુપ્રીમ કોર્ટે બંનેને અરીસો બતાવ્યો છે. દિલ્હી રમખાણોના કેસમાં...
કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અને ભાજપ ધારાસભ્ય સુવેન્દુ અધિકારી સામે કોંટાઈના પોલિસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે....
નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેબિનેટ વિસ્તરણ બાદ ફરીથી એક્શન મોડમાં આવી ગયા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે દેશમાં સારવાર માટે ઓક્સિજનની...
શ્રીનગર: જમ્મુ કશ્મીરમાં હવે સીમાંકનની પ્રક્રિયા શરૂ કરવા માટે ચૂંટણી પંચ સતત બધા જ પક્ષો સાથે વાત કરી રહ્યું છે....
નવીદિલ્હી: વિદેશ પ્રધાન એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે પાછલા એક વર્ષથી ભારત-ચીન સંબંધોને લઈને ઘણી ચિંતા થઈ રહી છે...
નવીદિલ્હી: દિલ્હીની બાડા હિન્દુરાવ હોસ્પિટલ નજીક એક ગીચ વિસ્તારમાં બદમાશોએ અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં બે...
નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કર્યો હતો. જેમાં ૪૩ સાંસદોએ શપથ લીધા હતા. શપથ સમારોહના લગભગ બે...
નવીદિલ્હી: કોરોનાથી દુનિયાભરમાં ૪૦ લાખ લોકોના મોત થયા છે. ત્યારે વાયરસના ડેલ્ટા સ્વરુપના સામે આવ્યા બાદ રસીકણની જરુરિયાત પણ વધી...
લખનૌ: ઉત્તર પ્રદેશના રાજ્ય વિધિ આયોગે યુપી જનસંખ્યા વિધેયક ૨૦૨૧નો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. જલદી આયોગ તેને અંતિમ સ્વરૂપ...
કોચ્ચી: કેરળમાં ઝિકા વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. કેરળના આરોગ્યમંત્રીએ કહ્યું કે, ૨૪ વર્ષની ગર્ભવતી મહિલા મચ્છર કરડવાના રોગની...
બનાસકાંઠા: અત્યારના સમયમાં ખેડૂતો ચિલાચાલુ ખેતીથી અલગ ચીલો ચાતરીને કંઈક અલગ કરી બતાવતા અનેક ઉદાહરણો બનતા હોય છે. જેમાં બનાસકાંઠા...
ઢાકા: બાંગ્લાદેશના રુપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાના કારણે ૫૨ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં...
નવીદિલ્હી: દેશમાં વિપક્ષનો સૌથી મોટો અવાજ બનીને ઉભરેલા રાહુલ ગાંધી સતત મોદી સરકારની નીતિઓ પર કટાક્ષ કરતા આવ્યા છે. આજે...
તિરુવનંતપુરમ: કેરળ હાઈકોર્ટે કહ્યું છે કે નવા આઇટી નિયમોનું પાલન ન કરવા પર ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનની વિરુદ્ધ કોઈ કઠોર કાર્યવાહી...
નવીદિલ્હી: ગરમીથી ત્રસ્ત ઉત્તર ભારત માટે રાહતના સમાચાર છે. ભારતીય હવામાન વિભાગને પોતાની લેટેસ્ટ અપડેટમાં કહ્યુ છે કે બંગાળની ખાડીમાંથી...
જયપુર: રાજસ્થાનની રાજનીતિમા ઓડિયોની મોટી ભૂમિકા રહી છે ગત કેટલાક દિવસોમાં કોંગ્રેસના આતરિક ખેંચતાણમાં કેટલીક ઓડિયો ટેપે રાજકીય તાપમાન વધારી...
નવી દિલ્હી: દિલ્હીમાં મંગળવારે સાંજે લગભગ ૭ વાગ્યે પાલમ વિહાર વિસ્તારના રાજનગરમાં એરફોર્સ કર્મીના દીકરા ગૌરવ અને પત્ની બબિતાની હત્યા...
નવી દિલ્હી: ગુરૂવારે સોનાના ભાવમાં સામાન્ય વધારો થયો તો ચાંદીમાં ઘટાડો થયો છે. એચડીએફસી સિક્યુરિટીસના અનુસાર મજબૂત વૈશ્વિક વલણ અને...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની સ્થિતિ પાછી ચિંતાજનક જાેવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૩ હજારથી વધુ કેસ...