Western Times News

Gujarati News

National

મુંબઇ: કોરોનાની મહામારી વચ્ચે મુંબઈની એક હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંની હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં એક વિચિત્ર ઘટના બની...

નવીદિલ્હી: દેશમાં અલગ અલગ રાજ્યમાં રાજકીય પાર્ટીઓમાં ઘમાસાન ચાલી રહ્યું છે. રાજધાની દિલ્હીમાં ભાજપમાં પણ વિખવાદ જાેવા મળ્યો છે.સૂત્રોના જણાવ્યા...

ઉજ્જૈન: કોરોના ચેપના બીજી લહેર મંદ થયા પછી, હવે તેના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનું જાેખમ વધી રહ્યું છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આ...

નવીદિલ્હી: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે શાંઘાઈ સહકાર સંસ્થાની બેઠકમાં ભાગ લીધો હતો. તાજિકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહેમાને આ સંગઠનમાં સામેલ...

જમ્મુ: જમ્મુ-કાશ્મીર મામલામાં પાકિસ્તાનને પણ ચર્ચામાં સામેલ કરવાના મહેબૂબા મુફ્તીના પ્રસ્તાવનો જમ્મુમાં વિરોધ શરૂ થઈ ગયો છે. ગુરુવારે જમ્મુમાં ડોગરા...

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના નેતાઓ સાથેની બેઠકનો એજન્ડા જાહેર ન કરાતા એક વાત સ્પષ્ટ હતી કે કેન્દ્ર સરકાર ખુલ્લા દિલે આ...

માનસા: પંજાબના માનસા જિલ્લામાં એક ભંગારવાળાએ ૬ હેલિકોપ્ટર ખરીદતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ભંગારવાળાએ ઓક્શનના માધ્યમથી વાયુસેનાના ક્ષતિગ્રસ્ત ૬...

નવી દિલ્હી: અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભાઇ ઇકબાલ કાસકરની મુંબઇ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબી દ્વારા બુધવારે ધરપકડ કરવામાં...

નવી દિલ્હી: એલોપથી વર્સીઝ આયુર્વેદની લડાઈમાં યોગગુરૂ બાબા રામદેવ વિરૂદ્ધ દેશના વિવિધ રાજ્યોમાંથી કેસ નોંધાયા હતા. બાબા રામદેવે આ મામલે...

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા કૃષિ સુધાર કાયદાના વિરોધમાં છેલ્લા ૨૦૮ દિવસથી ખેડૂતોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે....

ધર્મપરિવર્તનનું નેટવર્ક ૭ રાજ્યમાં ફેલાયું લખનૌ, ઉત્તરપ્રદેશમાં નોઈડાની જે મૂક-બધિર સ્કૂલમાં હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું ત્યાં આતંકવાદીઓને પણ તૈયાર...

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલું વિશ્વ હવે વાયરસના વિવિધ વેરિએન્ટથી પરેશાન છે. વિશ્વના અલગ-અલગ દેશોમાં કોરોનાના અનેક...

મુંબઇ: મુંબઈના અંધેરી વિસ્તારના ચાંદિવલીમાં ૪૪ વર્ષની મહિલા રેશ્મા તેંત્રિલે પોતાના ૭ વર્ષના પુત્ર ગરુણને લઈને ૧૨મા માળેથી પડતું મૂક્યું...

ઇટાનગર: દેશમાં એક તરફ કોરોનાનાં કારણે લોકો પરેશાન છે, ત્યારે બીજી તરફ દેશનાં અલગ-અલગ વિસ્તારમાંથી ભૂકંપનાં આંચકા આવ્યા હોવાના સમાચારથી...

નવીદિલ્હી: ઇડીએ બેન્કિંગ ફ્રોડ કરીને દેશથી ફરાર થઈ ચૂકેલા વિજય માલ્યા , મેહુલ ચોક્સી અને નીરવ મોદીની જપ્ત કરેલ સંપતિમાંથી...

લખનૌ: પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઇ કેેદ્ર સરકારને ખુબ ટીકા સહન કરવી પડી રહી છે એવામાં હવે સમાજવાદી પાર્ટના નેતા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.