Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ ૭૬મી શ્રેણી હતી....

સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા પોલિયોની જગ્યાએ બાળકોને ભૂલથી સેનિટાઈઝર પીવડાવવાનો મામલો સામે આવ્યો હતો મુંબઈ,  મહારાષ્ટ્રમાં કોરોનાના બેકાબૂ સંક્રમણ પર લગામ...

ઓક્સિજનની ભારે અછતને જાેતા કેન્દ્રએ ઓક્સિજનની સાથે સંકળાયેલા સાધનો સંદર્ભે પણ આ ર્નિણય લીધો નવી દિલ્હી,  કેન્દ્ર સરકારે ઓક્સિજન અને...

મુંબઇ: દેશમાં કોરોના વાયરસની મહામારીના પ્રકોપની વચ્ચે અમીર ભારતીયો દેશ છોડીને યુએઇ જવા લાગ્યા છે. તેની વચ્ચે યુએઇ માટે ટિકીટના...

નવીદિલ્હી: ભાજપના નેતાઓ અને કાર્યકરો ચૂંટણીમોડમાં હતા અને કોરોના ત્રાટકી ગયો. એ પછી હવે ભાજપ ડેમેજકંટ્રોલની સ્થિતિમાં આવી ગયો છે....

ચંડીગઢ: પંજાબમાં ૨૦૨૨માં યોજાનાર વિધાનસભા ચુંટણીઓ પહેલા દરરોજ રાજનીતિમાં કોઇને કોઇ સનસનાટી મચી રહી છે તેમાં સૌથી પહેલા રાજનીતિમાં જાે...

મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોના કહેર દિવસે દિવસે વધી રહી છે. સંચારબંધી લાગુ કરવા છતાં કેસોના નિયંત્રણમાં નહિં આવતાં ના છુટકે રાજ્યસરકારે...

કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીના આઠમા તબક્કાના ૨૮૩ ઉમેદવારોમાંથી ૬૪ની વિરૂધ્ધ અપરાધિક મામલા દાખલ છે.તેમાંથી ૫૦ની વિરૂધ્ધ ખુબ ગંભર અપરાધિક મામલા...

નવીદિલ્હી: રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન,...

નવીદિલ્હી: કોરોના વાયરસની વેક્સીનની કિંમતો વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધુ છે...

પટણા: બિહારમાં એનડીએની સરકારના સાથી પક્ષોમાં ખેંચતાણ ચાલી રહી છે.ભાજપે અનેકવાર નીતીશકુમારની પોતાની જ સરકારને કાયદો અને વ્યવસ્થા વગેરેના મુદ્દા...

નવીદિલ્હી: દિલ્હીમાં ઑક્સિજનની અછતના કારણે સતત થઇ રહેલા મોતને લઇને મહામારીની ગંભીરતા વધતી જઇ રહી છે. આને ધ્યાને રાખીને દિલ્હી...

મુંબઇ: દેશમાં કોરોના સંક્રમણના કારણે સતત બગડી રહેલ સ્થિતિને જાેતા શિવસેનાના મુખપત્ર સામનાનું કહેવુ છે કે સુપ્રીમ કોર્ટે હવે દેશમાં...

નવીદિલ્હી: કોરોના વાયરસના કારણે પીએમ મોદીએ આજે પશ્ચિમ બંગાળની જનતાને વર્ચ્યુઅલ રેલીથી સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું કે કોરોના...

નવીદિલ્હી: ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું કહેવું છે કે, બીજેપી તમારો વોટ જ નથી માંગતા પરંતુ તેઓ કેટલાક પગલાઓ આગળ વધીને...

દહેરાદુન: ઉત્તરાખંડના ચમોલી જનપદના જાેશીમઠમાં ગ્લેશિયર તૂટ્યા પછી સેનાએ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. ગ્લેશિયર તૂટીને મલારી-સુમના રસ્તા પર પડ્યું...

નવીદિલ્હી: દેશના વિવિધ શહેરોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોના કારણે દેશના અર્થતંત્રને ૧.૫૦ લાખ કરોડનું નુકસાન થશે એમ સ્ટેટ...

નવીદિલ્હી: દેશમાં કોરોનાને લઇને થઇ રહેલા રેકૉર્ડતોડ વધારો અને હોસ્પિટલોમાં ઑક્સિજનની ભારે અછતના કારણે મોટી સંખ્યામાં લોકોના મોતથી વિપક્ષ કેન્દ્ર...

મુંબઈ: કૌંભાડના આરોપસર મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી હોવાના સમાચાર મળી રહ્યા...

નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસ ૧૫ મે સુધી પોતાન ચરમ(પીક) પર હશે. અમેરિકામાં થયેલ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે મે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.