Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે હિમાચલ પ્રદેશની આઈઆઈટી મંડીના વૈજ્ઞાનિકોએ પીપીઈ કીટ અને માસ્ક માટે એક એવું ફેબ્રિક તૈયાર...

નવી દિલ્હી: દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે રસીકરણ અભિયાનને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે વિદેશી રસીઓને ધડાધડ મંજૂરી આપવા માંડી છે...

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ કોરોના વાયરસના વધતા જતા કેસો અને વિકટ પરિસ્થિતિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે. માયાવતીએ...

લખનૌ: ભારતભરમાં કોરોનાની બીજી લહેરે આતંક ફેલાવ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોના વાઈરસ ના કેસ અને તેનાથી થતા મોતના આંકડામાં...

નવીદિલ્હી: કોરોના સંક્રમણને કાબુ કરવા માટે દિલ્હીમાં આગામી સોમવાર સવાર સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે દિલ્હીથી એકવાર ફરી લોકોનંું પલાયન...

રાંચી: ઝારખંડમાં ૨૯ એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી હેમંત સોરેને આ અંગેની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે...

મુંબઇ: મુંબઈમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહયો છે. બકાબુ કોરોનાને ડામવા માટે રાજ્ય સરકારે મુંબઇ સહિત સમગ્ર રાજ્યમાં કર્ફ્‌યુ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પુછયુ કે તે કોરોનો વાયરસની વિરૂધ્ધ યુધ્ધ જીતવા...

ચંડીગઢ: સિદ્ધુ તરફથી અત્યાર સુધી આવા કોઈ સ્પષ્ટ સંદેશ તો નથી આપવામાં આવ્યા પરંતુ હાલમાં કેટલાક પ્રવાસને જાેતા એવું લાગે...

નવીદિલ્હી: કોરોના મહામારીએ અર્થતંત્રની કમર તોડી નાખી છે. નાઈટ કર્ફ્‌યૂ બાદ શનિવાર અને રવિવારે આંશિક લૉકડાઉન અને હવે રાજ્ય સરકારો...

દંતેવાડા: છત્તીસગઢના નક્સલી પ્રભાવિત જિલ્લા દંતેવાડાના નિલવાયા ખાતે મંગળવારે સવારે દંતેવાડા રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું....

નવીદિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતના જીવન પર આધારિત બાયોપિક બનાવનારી નિર્માતાઓને દિલ્હી હાઇકોર્ટે નોટીસ જારી કરી છે સુશાંત સિંહ...

મુંબઇ: મહારાષ્ટ્રના રસીકરણ કેન્દ્રના ડીને કહ્યું, 'અમારી પાસે કોવિશિલ્ડના ૩૫૦ થી ૪૦૦ ડોઝ હતા, જે અમે લોકોને આપ્યા હતા. અમે...

નવીદિલ્હી: લખનૌ સહિત પાંચ શહેરોમાં ૧૯ એપ્રિલની રાતથી લોકડાઉનના અલ્હાબાદ હાઇકોર્ટના નિર્દેશ પર દેશની સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે...

નવીદિલ્હી: કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર દેશની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરામાં નાખી રહી છે અને ચીનની...

નવીદિલ્હી: દેશના નવા મુખ્ય ચુંટણી કમિશ્નર સુશીલ ચંદ્રા અને ચુંટણી કમિશ્નર રાજીવકુમાર પણ બેકાબુ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.પશ્ચિમ બગાળમાં...

દેશમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે સામાન્ય લોકો, બોલીવૂડ સ્ટાર્સથી મોટા-મોટા નેતા આ જીવલેણ વાયસરની ચપેટમાં અવી રહ્યા...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.