Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની તબિયત લથડી હોવાના સમાચાર પ્રાપ્ત થયાં છે. વહેલી સવારે તેમને છાતીમાં દુઃખાવો થતો હોવાની ફરિયાદ કરી...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ટાટા ગ્રુપના કારોબારી અધ્યક્ષ તરીકે સાયરસ મિસ્ત્રીને હટાવવાની વાતને સમર્થન આપ્યું છે. આ સાથે કોર્ટે મિસ્ત્રીને ટાટા...

નવીદિલ્હી: કિસાનો દ્વારા આપવામાં આવેલ ભારત બંધને દેશભરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પંજાબ અને હરિયાણા ઉપરાંત દેશભરમાં મિશ્ર અસર જાેવા...

મુંબઈ: મુંબઈના હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની છે. ભાડુંપમાં આવેલી સનરાઈઝ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો...

ઢાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસ માટે ઢાકા જવા રવાના થઈ ગયા છે. દુનિયાભરમાં કોરોના વાયરસના સંક્રમણને...

બાળકે માથાના ભાગે કેરોસીન છાંટીને દીવાસળી ચાંપતા મોત -થિરુવનંતપુરમ નજીક આવેલા વેંગાનૂરનો બનાવ-બાળક યુ-ટ્યુબ ઉપર જાેયેલા વીડિયોની જેમ કેરોસીનથી પોતાના...

આગમાં પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ-ઘાયલ જવાનોને સૂરતગઢના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા શ્રીગંગાનગર,...

એપ્રિલના બીજા પખવાડિયામાં કોરોના પીક પર હશે-બીજી લહેર લગભગ ૧૦૦ દિવસ સુધી ચાલતી રહેશે નવી દિલ્હી, ભારતમાં કોરોનાના કેસ જે...

નવી દિલ્હી, મુકેશ અંબાણીના નિવાસ સ્થાન એન્ટીલિયાની બહારથી મળેલી સ્કોર્પિયોના માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોતને લઈ અનેક નવા નવા ઘટસ્ફોટ...

નવી દિલ્હી: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ બુધવારે મોડી રાતે સંયુક્ત પ્રવેશ પરીક્ષા (જેઈઈ) મેઈનના માર્ચ સત્રના પરિણામ ઘોષિત કર્યા હતા....

મુંબઇ: એન્ટલિયા કેસ અને મનસુખ હિરેનના મોતના મામલામાં કડી જાેડનાર એક ઝ્રઝ્ર્‌ફ ફુટેજ પ્રકાશમાં આવ્યા છે. તેમાં દેખાઈ રહ્યું છે...

જયપુર: રાજસ્થાનમાં ભ્રષ્ટાચારથી બચવાનો નવીન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યના સિરોહીમાં લાંચ લીધેલી રકમ પકડાઈ જવાના ડરથી એક ઈન્સ્પેક્ટરે ૨૦...

નવીદિલ્હી: ભારતીય રિઝર્વ બંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે ભારતીય રિઝર્વ બેંક જાહેર ક્ષેત્રના બેંકોના ખાનગીકરણને લઇ સરકારની સાથે...

નવીદિલ્હી: કેન્દ્ર સરકાર હવે એસ્ટ્રાજેનેકા વેક્સિન અન્ય દેશોને નહીં આપે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક વેક્સિનેશન પર ફોકસ કરવાનો ર્નિણય લેવામાં...

નવીદિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થાને લઇને મોટા ખુશખબર આવ્યા છે. ગ્લોબલ રેટિંગ એજન્સી ફિચે ભારતીય અર્થવ્યવસ્થા અંગે નવું અનુમાન લગાવ્યું છે.ફિચના અનુસાર...

કોલકતા: પૂર્વ મેદિનીપુરના કાંથીમાં ગઇકાલે રેલીમં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મમતા બેનર્જીની સરકારના હિસાબને લઇ સવાલ ઉઠાવ્યા હતાં જેના પર...

મુંબઇ: મુંબઇ પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહના ગંભીર આરોપો પર શિવસેનાએ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખના રાજીનામાની મનાઇ કરી દીધી છે....

નવીદિલ્હી: દિલ્હીની સીમાઓ પર ત્રણ કૃષિ કાનુનોના વિરોધમાં કિસાન સંગઠનોનું આંદોલન ચાલુ છે આ ક્રમમાં આવતીકાલ તા. ૨૬ માર્ચે દેશવ્યાપી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.