નવીદિલ્હી: કોરોના વાયરસ રસીકરણ અભિયાનની વચ્ચે, છેલ્લા એક દિવસમાં દેશમાં ચેપના ૧૧૬૪૯ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબ...
National
નવીદિલ્હી: પેંગોંગ ત્સો પર ભારતીય સેના અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના સંયુકત પ્રયાસથી સામાન્ય થઇ રહેલ સ્થિતિના પ્રભાવે જાહેર...
કેરળના પ્રવાસીઓ અને અન્ય ચાર રાજ્યોએ હવે પ્રસ્થાનના 72 કલાકની અંદર નકારાત્મક આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું જરૂરી છે. -રેલવે મુસાફરોને મુસાફરી...
મુંબઈ: મહારાષ્ટ્રના જલગાંવમાં સોમવાર સવારે એક દર્દનાક માર્ગ અકસ્માતમાં ૧૫ શ્રમિકોનાં મોત થયા છે. મળતા રિપોર્ટ મુજબ જલગાંવના યાવલની પાસે...
અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના રસીકરણ અભિયાનને ૨૮ દિવસ પૂરા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે...
અગરતાલા: પોતાના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવ એકવાર ફરીથી ચર્ચામાં બિપ્લબે દાવો કર્યો છે કે ભાજપ...
ચેન્નાઈ: તમે જમીન પચાવી પાડવાના ઘણા મામલાઓ જાેયા કે સાંભળ્યા હશે, પરંતુ ચેન્નઈમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે, જેને...
અમદાવાદ, રાજ્યમાં સતત ઉંચા જઇ રહેલા વાતાવરણના કારણે ફરી એકવાર ગુજરાતીઓ ગેલમાં આવી ગયા છે. જાે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ...
આ આઝાદીના આંદોલનનું અપમાન છેઃ આંદોલનજીવી' શબ્દ પર લેખ લખી મોદી પર નિશાન-ઇમરજન્સી વિરુદ્ધ નારાયણે આંદોલન કર્યુ હતુ-સંજય રાઉત મુંબઈ,...
ચમોલી: ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લાના ઋષિગંગા કેચમેન્ટ ક્ષેત્રમાં એક નવા તળાવ વિશે માહિતી મળ્યા બાદ હવે આ તળાવની સ્થિતિ જાણવા માટે...
વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશના કુરનૂલ જિલ્લામાં એક યાત્રી બસ અને ટ્રક વચ્ચે ભિડંત થઇ. દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૪ લોકોના મોત થયા...
ચમોલી, ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગત રવિવારે ગ્લેશિયર ફાટ્યા બાદ ભયંકર પૂર આવ્યું હતું, જેમાં ૧૫૦-૨૦૦ જેટલા લોકો હજી ગુમ છે....
નવી દિલ્હી, ખેડૂત આંદોલનને લઈ ભારતને કથિત રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવા માટે તૈયાર કરવામાં આવેલી રણનીતિનો ખુલાસો થયા બાદથી...
છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ હજાર લોકો સંક્રમિત નવીદિલ્હી, દેશમાં અત્યાર સુધીમાં કુલ ૮૨,૬૩,૮૫૮ લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે....
ચૈન્નાઈ કોરોના કાળમાં પ્રથમ વખત સ્ટેડિયમમાં દર્શક ક્રિકેટ જાેવા માટે પહોંચ્યા છે. શરૂઆત ચેન્નઈના ચેપકમાં ચાલી રહેલી ભારત અને ઈગ્લેન્ડ...
કે સી મહિન્દ્રા એજ્યુકેશન ટ્રસ્ટે વિદેશમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા વ્યાજમુક્ત લોન સ્કોલરશિપ્સ માટે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી-અરજી કરવાની...
આ ટેન્કનું નિર્માણ અને વિકાસ સંપૂર્ણપણે ડીઆરડીઓએ કર્યું છે-પ્રધાનમંત્રી મોદીએ આર્મીને અર્જુન ટેન્ક સોંપી નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે...
પુલવામા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા, જ્યારે ૭૦ અન્ય ઘાયલ થયા હતા-૧૮ જેટલા પરિવારોને ખાલી કોફીન મોકલાયા...
નવી દિલ્હી: ભારત સરકારે વાહન અને સારથીના ડેટાબેસને પ્રાઈવેટ કંપનીઓ સાથે શેર કરીને ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. કેન્દ્રિય...
મુંબઈ: સેલિબ્રિટી બિઝનેસમેન અને બોલીવુડની જાણીતી અભિનેત્રીના પતિનું નામ મુંબઈ પોલીસે ઝડપેલા પોર્ન રેકેટમાં ખૂલ્યું છે. એક મોડેલે કરેલા આક્ષેપ...
નવી દિલ્હી: લોકસભામાં આજે જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સંશોધન વિધેયક પાસ થઇ ગયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે લોકસભામાં...
લખનૌ: ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ બધા વચ્ચે આઘાતજનક સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ધુમ્મસના...
બકસર: બિહારના બકસરમાં પ્રશાસને ચુંટણી રણનીતિકાર અને જનતા દળ યુના પૂર્વ નેતા પ્રશાંત કિશોરના પૈતૃક ઘરની ચારદિવાલો તોડી નાખી છે.આ...
નવીદિલ્હી: ભારતીય આર્મી ચીફ જનરલ મનોજ નરવાને કહ્યું છે કે ભારતે તેના આસપાસના દેશો સાથે કનેક્ટિવિટી વધારવાની જરૂર છે, જેથી...
લખનૌ: મહિલાઓ સાથે વધી રહેલા જાતિય શોષણના પગલે આરોપી સામે સકંજાે કસવા માટે આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે. આ...