Western Times News

Gujarati News

National

કોલકતા: બંગાળમાં પાંચ જીલ્લાની ૪૪ બેઠકો માટે આજે મતદાન થયું હતું. મતદાન દરમિયાન ભારે હિંસા થઇ હતી. મતદારોએ ચથા તબક્કામાં...

નવીદિલ્હી, દેશમાં ફરી એકવાર કોરોના સંક્રમણે ચિંતા વધારી છે. ત્યારે કોરોનાના વધી રહેલા કેસને જાેતા કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી...

નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાથે જ દેશમાં વેક્સિનેશનની પ્રક્રિયા પર પૂરજાેશમાં ચાલી રહી...

જયપુર: કિસાન મહાપંચાયત આગામી ૧૩ એપ્રિલે નવીદિલ્હીમાં જંતર મંતર પર સત્યાગ્રહ કરશે મહાપંચાયતના રાષ્ટ્રીય અધ્યક્ષ રામપાલ જાટે કહ્યું કે સત્યાગ્રહ...

મુંબઇ: ટીલિયા કેસ અને મનસુખ હિરેનના મોત મામલે ધરપકડ સચિન વાજેના સનસનીખેજ આરોપોએ મુંબઇ પોલીસના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહના આરોપોને...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં ત્રણ તબક્કાની ચુંટણીનું મતદાન થઇ ગયું છે અને બાકીના તબક્કા માટે રાજકીય પક્ષો દ્વારા ચુંટણી પ્રચાર શરૂ...

મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર સેબીએ દેશનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમના નાના ભાઈ અનિલ અંબાણી અને અન્ય વ્યક્તિઓ અને...

પટણા: બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને સાંસદ સુશીલ મોદીએ કહ્યું કે જનતાએ સેવાની મજુરી આપી ભાજપને બિહારની બીજી સૌથી મોટી...

નવીદિલ્હી: ઉદ્યોગપતિ અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ કોરોના સંકટનો સામનો કરવા માટે લૉકડાઉન જેવા પ્રતિબંધોનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું...

નવી દિલ્હી: આજના સમયમાં કમ્પ્યૂટર મોટાભાગના લોકોના જીવનમાં મહત્વનો ભાગ બની ગયો છે. સોશ્યલ મીડિયા, ઓફિસ વર્ક, નેટ સર્ફિંગ જેવા...

નવીદિલ્હી: દેશભરમાં કોરોનાને કારણે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. બુધવારે દેશમાં રેકોર્ડ ૧ લાખ ૨૬ હજાર ૨૬૫ લોકો પોઝિટિવ...

નવીદિલ્હી: કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બિનજવાબદાર હોવાનો આરોપ લગાવતા કહ્યું કે યોગી કોરોના વાયરસથી સંક્રમિત...

મુંબઇ: એટીલિયા કેસમાં પરમબીર સિંહ બાદ સચિન વાજેના પત્ર બોંબ બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ધમાસાન જારી છે. અનિલ દેશમુખના રાજીનામા બાદ...

નવીદિલ્હી: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાના કારણે દેશના હવામાનમાં સતત ચડાવ-ઉતાર ચાલુ છે. એપ્રિલ મહિનામાં જ સૂરજ દેવતા આગ વરસાવી રહ્યા...

ભોપાલ: મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, શુક્રવારે સાંજે ૬ થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યનાં તમામ શહેરોમાં લોકડાઉન...

જાલંધર: પંજાબના મંત્રાલયથી બહાર થઇ ચુકેલ નવજાેત સિંહ સિધ્ધુ સોશલ મીડિયા દ્વારા સતત કેન્દ્ર સરકારને નિશાન બનાવતા રહે છે પરંતુ...

નવીદિલ્હી: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના એક રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૦માં ભારતનું કુલ ઉત્પાદન જાે ૧૦૦ રૂપિયાનું હતું,...

મુંબઇ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ર્નિણય લેવામાં આવ્યો છે કે હવે ધોરણ ૯ અને ૧૧ના બધા જ વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.