Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના ઘટી રહેલા કેસને ધ્યાનમાં રાખીને લોકડાઉન હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ...

નવીદિલ્હી: પીએનબીના ગોટાળાના આરોપી મેહુલ ચોક્સીના પ્રત્યાર્પણના પ્રયાસમાં લાગેલા ભારતની આશાને ફરી એક ઝટકો લાગ્યો છે.પીએનબીને ગોટાળામાં ભારતથી ભાગેલા મેહુલ...

વોશિંગ્ટન: ભારતના વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર આજકાલ અમેરિકાના પ્રવાસે છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે બુધવારે કહ્યું હતું કે ભારત-અમેરિકાના સંબંધો...

નવી દિલ્હી: કોરોનાની બીજી લહેર વચ્ચે દેશમાં વેક્સિનની ભારે તંગી જણાઈ રહી છે. રાજ્ય સરકારો વેક્સિનની તંગીનું ઠીકરૂ કેન્દ્ર સરકારના...

નવી દિલ્હી: દેશની સત્તાધારી પાર્ટી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે કોરોના વાયરસની વેક્સિન મુદ્દે એકબીજા પર આક્ષેપો ચાલુ છે. ગુરુવારે...

નવીદિલ્હી: નીતિ પંચના સભ્ય અને ભારતના અગ્રણી કોવિડ-૧૯ સલાહકાર ડૉ. વીકે પૉલે રસીકરણની કમી માટે રાજ્યોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે...

અલવર: એલોપેથી પર ટિપ્પણી મામલામાં ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને ૧ હજાર કરોડ રુપિયાના માનહાનિના કેસ બાદ બાબા રામદેવ હવે રાજસ્થાન સરકારના...

નવીદિલ્હી: બે ચક્રવાતી વાવાઝોડાં તાઉ-તે અને યાસ પસાર થયાં બાદ હવે ચોમાસાની રાહ જાેવાઈ રહી છે. ચોમાસાની ઉત્તરી સરહદ કોમોરિન...

મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની હત્યા કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી...

નવીદિલ્લી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ધીમે-ધીમે ઘટી રહ્યો છે પરંતુ મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી વધી રહ્યા છે. જાે કે...

ભોપાલ: મધ્યપ્રદેશમાં જ્યારથી કોંગ્રેસની કમલનાથ ગઈ અને ભાજપની શિવરાજની સરકાર સત્તામાં આવી ત્યારથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયેલું રહે...

સાગરે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો, તે દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો નવી દિલ્હી: પહેલવાન સાગર ધનખડની હત્યાના...

મુંબઇ: કોરોના મહામારીમાં સાવચેતીના પગલારૂપે હાથમાં રોકડ વધારે રાખવાના વલણને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ચલણી નોટોના સર્ક્‌યુલેશનમાં વધારો જાેવા મળ્યો...

બેંગલુરુ: ઝડપથી વાયરલ થઈ રહેલ મહિલા સાથે દુષ્કર્મ કરતો વીડોય સમે આવ્યા બાદ બેંગલુરુ પોલીસે એક મહિલા સહિત પાંચ લોકોની...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે આયુર્વેદ અને એલોપેથિક વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી કાયદાકીય...

ગિફ્ટ ચક્કરમાં પોલીસ વ્યક્તિના દરવાજા પહોંચી-વ્યક્તિએ પોલીસને જાણકારી આપી કે મંગળસૂત્ર નકલી છે અને તેને જ્વેલરી શોપથી ૩૨ હજારમાં ખરીદ્યું...

શુગર લેવલને કંટ્રોલમાં રાખવા કારગર સાબિત-નેચરલ એન્ટીઓક્સિડેન્ટ્‌સનું નિયમિત સેવન કરવું જાેઈએ નવી દિલ્હી, કોરોના વાયરસના કારણે લોકો હાલ પ્રાકૃતિક અને...

નવી દિલ્હી, કોરોના મહામારી વચ્ચે સારા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના હવાલેથી મળતી માહિતી અનુસાર આ વર્ષે તમારો હેલ્થ...

નવીદિલ્હી, કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.