પટણા: બિહારનાં આરજેડી નેતા તેજ પ્રતાપ યાદવની મંગળવારે મોડી રાત્રે અચાનક તબિયત લથડી ગઇ. તેમને વધારે તાવ સાથે શ્વાસ લેવામાં...
National
નવીદિલ્હી: ઉત્તરાખંડ સરકારે ઉત્તરાખંડ હાઈકોર્ટના ચાર ધામ યાત્રા પર પ્રતિબંધ મુકવાના આદેશ સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે.ઉત્તરાખંડ સરકારે રાજ્યના...
કોચ્ચી: કેરાલામાં કોરોનાના વધતા જતા કેસોના કારણે ચિંતા વધી ગઈ છે.દેશમાં એક તરફ બીજા રાજ્યોમાં કોરોનાનુ જાેર ઓછુ થઈ રહ્યુ...
નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખતમ થવા પર છે પરંતુ ત્રીજી લહેરની આશંકાએ સ્વાસ્થ્ય મંત્રાલય અને સરકારની ચિંતા વધારી...
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ગુજરાતમાંથી ત્રણ નવા મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે પહેલાથી મંત્રીમંડળમાં સામેલ બે મંત્રીઓને...
નવી દિલ્હી: મોદી કેબિનેટનું વિસ્તરણ થયું છે. આ વિસ્તરણ પહેલા અનેક દિગ્ગજ મંત્રીઓની છૂટ્ટી થઈ છે. ડો.હર્ષવર્ધન, બાબુલ સુપ્રીયો, રમેશ...
નવી દિલ્હી: મોદી સરકારની કેબિનેટનુ વિસ્તરણ આજે સાંજે થવા સાથે કોણ મંત્રી બન્યું તેના સસ્પેન્સ પરથી પડદો ઊંચકાયો. જાેકે ન્યૂઝ...
ગાઝીયાબાદ: સારવારની દેશી પદ્ધતિ અને એલોપેથી અંગે સર્જાયેલો વિવાદ અટકવાનું નામ લઈ રહ્યો નથી. યોગગુરુ બાબા રામદેવે એલોપેથિક સારવાર અને...
નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત મોદી સરકારને પેટ્રોલ અને ડિઝલના વધી રહેલા ભાવનો મુદ્દે ઘેરી છે.રાહુલ...
મુંબઇ: બોલીવુડના ટ્રેજેડી કિંગ દિલીપ કુમારનું નિધન થયું છે. બુધવારે સવારે ૯૮ વર્ષની ઉંમરે દિલીપ કુમારે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ...
મુંબઇ: ટ્રેજડી કિંગ તરીકે જાણીતા હિન્દી સિનેમાના મહાન અભિનેતા દિલીપકુમાર હવે આ દુનિયામાં નથી. તેમણે આજે સવારે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં...
નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણનો કહેર ભલે ઓછો થયો હોય પરંતુ સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યો છે....
નવીદિલ્હી: વાયુસેનામાં અકાઉન્ટ વિભાગમાં ફરજ બજાવી રહેલા અધિકારીનાં પુત્ર અને પત્નીની ડંબેલ્સથી હુમલો કરી હત્યા કરવામાં આવી છે. હત્યા બાદ...
નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે વધારો થયો છે. સાર્વજનિક વિસ્તારમાં પેટ્રોલિયમ કંપનીઓને પેટ્રોલની કિંમતમાં ૩૫ પૈસ પ્રતિ લીટર અને...
નવીદિલ્હી: સીઆરપીએફમાં સ્પેશિયલ ઓપરેશન ઝોનમાં ફરજ બજાવતા જવાનોના કોબ્રા તાલીમ ભથ્થામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. જાેકે, તેમાં હજી...
કોલકતા: મમતા બેનર્જીને આંચકો આપતા કોલકત્તા હાઈકોર્ટે તેમના પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ રકમનો ઉપયોગ કોરોનાથી પ્રભાવિત...
નવી દિલ્હી: દેશના પ્રધાનમંત્રી પોતાને જન્મદિવસ પર શુભેચ્છા પાઠવે તેવું કોણ ન ઈચ્છતું હોય? ટિ્વટર પર આ જ રીતે એક...
નવી દિલ્હી: દેશની રાજધાનીમાં અપરાધની વધુ એક ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દિવંગત પી.આર. કુમારમંગલમની પત્ની કિટ્ટી...
દરેક જીલ્લામાં એક પરીક્ષા કેન્દ્ર હશે:રાષ્ટ્રીય ભરતી એજન્સીને જવાબદારી નવી દિલ્હી, સરકારી નોકરીની તૈયાર કરતા યુવાનો માટે એક મહત્વની ખબર...
નવી દિલ્હી: ગયા મહિને જમ્મુ એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન એટેક અને એ બાદ સરહદ પારથી અવાર નવાર ડ્રોને દેખા...
નવી દિલ્હી: કોરોનાને લઈને સરકારે લોકોને ફરી ચેતવ્યા છે. તેમણે કહ્યું કે, જે રીતે લોકો કોઈ સાવચેતી વગર મોજ-મસ્તી કરવા...
અમદાવાદ: વધતી મોંઘવારી તેમજ આર્થિક મંદી સામે ઝઝૂમી રહેલ સામાન્ય જનતાનો અવાજ બુલંદ કરવાના વચન સાથે કોંગ્રેસ ૭ જુલાઈથી (આજથી)...
ચેન્નાઈ: તામિલનાડુની એક વાઈન શોપમાં ઉંદરોએ આંતક ફેલાવીને વાઈનની ૧૨ બોટલો ખાલી કરી નાંખી હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે....
નવીદિલ્હી: મુખ્યમંત્રી કોવિડ-૧૯ પરિવાર આર્થિક સહાયતા યોજનાની શરૂઆત આજથી દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યોજનાની શરૂઆત કરી...
નવીદિલ્હી: ભારત સરકાર દ્વારા અમલમાં લાવમાં આવેલા નવા આઈટી નિયમોને લઈને સરકાર અને ટિ્વટર આમને સામને થઈ ગયા છે. એક...
