Western Times News

Gujarati News

National

હરિદ્વાર: કોરોનાના વધતા પ્રકોપને જાેતા નિરંજન અખાડાએ કુંભ સમાપનનો ર્નિણય લીધો છે. કોરોનાની જે સ્થિતિ છે તેને જાેતા નિરંજની અખાડાના...

જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસ વર્ષ ૨૦૨૦-૨૦૨૧માં ૨૫.૭૧% ઘટીને ૧,૮૫,૯૫૨.૩૪ કરોડની થઈ મુંબઈ,  જેમ્સ-જ્વેલરીની નિકાસ ૨૦૨૦-૨૧માં ૨૫.૭૧% ઘટીને શ્૧,૮૫,૯૫૨.૩૪ કરોડની થઈ...

વર્તમાન નિયંત્રણો મેના અંત સુધી ચાલુ રહેશે તો આર્થિક-કોમર્શિયલ પ્રવૃત્તિને ૧૦.૫ અબજ ડોલરનું નુકસાન થશે નવી દિલ્હી,  દેશમાં કોરોનાના સતત...

૬૪ વર્ષના સુભાષ પાંડેએ માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહમાં કોરોનાની રસીનો બીજાે ડોઝ લીધો હતો રાયપુર, કોરોનાની વેક્સિન લીધા બાદ પણ...

જરૂરી સેવાઓ ખુલી રહેશે, લગ્નની તારીખો નક્કી છે તેમને પાસ આપવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી,  કોરોનાના વધતાં સંકટ વચ્ચે...

લંડન: લંડનઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ધંધા રોજગારને માઠી અસર પહોંચી છે. ઘણાં લોકોને આ મહામારીના સમયમાં પોતાની નોકરીથી હાથ...

એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રીનું સંબોધન બાબાસાહેબ ડૉ. આંબેડકર અંગે ચાર પુસ્તકોનું વિમોચન...

ભારત સરકાર રેમડેસીવીરનું ઉત્પાદન વધારવા અને કિંમત ઘટાડવા પર કામ કરી રહી છે.: કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયા કેન્દ્રીય પોર્ટ્સ,...

મુંબઇ: શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં વધારો થવા માટે કેન્દ્ર...

લખીમપુરખીરી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક મહિલાએ પોલીસકર્મી પર લગ્નનો ઢોંગ કરી બે વર્ષ સુધી શારીરિક અને માનસિક શોષણ કરવાની...

હૈદરાબાદ: એઆઇએમઆઇએમના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કટાક્ષ કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી ૨ મે એ લોકડાઉનની...

લખનૌ: બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ તેમજ યુપીના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આંબેડકર જયંતિ પર મીડિયાને સંબોધિત કર્યા. માયાવતીએ પ્રેસ કૉન્ફરન્સ કરીને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.