Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: ગયા વર્ષે કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ કરવાના કારણે દિલ્હીના પ્રદૂષણમાં થોડો ઘટાડો અવશ્ય થયો છે તેમ છતાં દિલ્હી...

નવીદિલ્હી: કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે મહારાષ્ટ્ર સરકાર પર કોવિડ -૧૯ રસીને લઈને છે. જાવડેકરે સવાલ ઉઠાવ્યો છે કે રાજ્યમાં ૫૪...

નવીદિલ્હી: કોરોના વેકસીન અને સંક્રમણમાં વધારાને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રાજયોમાં દવાની બરબાદીને લઇ રાજયોને સલાહ આપી છે. વડાપ્રધાને...

કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીની જાહેરાત થયા બાદ અત્યાર સુધી ૧૧૦ કરોડ રૂપિયાથી વધુની મુલ્યની ગેરકાયદેસર સામગ્રી જપ્ત કરવામાં આવી છે...

જયપુર: ઈંડિગોની ફ્લાઈટમાં જ્યારે એક મહિલા મુસાફર અચાનક લેબરથી પેઈનથી બૂમાબૂમ કરવા લાગી ત્યારે ફ્લાઈટમાં હોબાળો થઈ ગયો હતો. ઘટના...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે લગભગ ત્રણ કરોડ રાશન કાર્ડને આધાર કાર્ડથી ન જાેડવાના કારણે રદ કરવાને અત્યંત ગંભીર મામલો બતાવ્યો અને...

ગોવાહાટી: આસામ અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણીને કારણે હાલના દિવસોમાં રાજનીતિ ગરમાઇ છે ભાજપ પુરી તાકાતથી અહીં પોતાનો ચુંટણી પ્રચાર...

ચેન્નાઇ: તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ અદાપદી નિર્વાચન ક્ષેત્રથી છ એપ્રિલે થનાર વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારી દાખલ કરતી વખતે ૪૭ લાખ...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રતિનિધીઓની સાથે કોરોનાના વધતા સંકટને લઇને એક બેઠક કરી હતી જેમાં...

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકમાં હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ (એચએસઈસી)...

નવી દિલ્હી: પોતાની પાર્ટીમાં લોકાશાહી વાતાવરણ હોવાનો દાવો કરનારી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંગળવારે ભાજપના આંતરિક માહોલ પર નિશાન...

વાહનોના પાર્કિંગ અંગેના વિવાદ બાદ, મહિલા, તેના પુત્ર રણબીર અને તેની પત્ની વચ્ચે દલીલ થઈ હતી. નવી દિલ્હી: દ્વારકામાં પાર્કિગ...

સરકાર ૫૫૦૦-૬૦૦૦ કિમી લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન કરશે, ગયા વર્ષે ૪૦૦૦ કિમી ઇલેક્ટ્રિફિકેશનનું કામ થયું નવી દિલ્હી,  રેલવે પ્રધાન પીયુષ ગોયલે આજે...

કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોના ખાનગીકરણના ર્નિણયનો બેન્ક કર્મચારીઓ દ્વારા વિરોધ વચ્ચે નાણાં મંત્રી ર્નિમલા સીતારમણે મહત્વનો ખુલાસો કર્યો છે. નાણાં...

મેરઠ: યુપીના મેરઠમાં પતિ-પત્ની ઓર વોહ..નો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. મેરઠમાં બનેલી ઘટનામાં એક હોસ્પિટલનો સંચાલક પોતાની ગર્લફ્રેન્ડને...

પુણે: મહારાષ્ટ્રમાં ફરી કોરોનાના કેસો રોકેટ ગતિએ વધી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વિના...

નવી દિલ્હી: પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર પૂરજાેશમાં ચાલી રહ્યો છે અને પક્ષોએ મોટાભાગના સાંસદોને ચૂંટણી પ્રચારમાં ઉતારી...

નવી દિલ્હી: ચૂંટણીમાં મતદારોને નોટા વિકલ્પ આપ્યાના આઠ વર્ષ બાદ, સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર અને ચૂંટણી પંચને પૂછ્યું હતું કે,...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.