Western Times News

Gujarati News

National

કોલકતા: અભિનેતા મિથુન ચક્રવર્તીએ અટકળોનો અંત લાવી દીધો અને ભાજપમાં જાેડાઇ ગયા. રવિવારે બંગાળમાં પીએમ મોદીની રેલીમાં સામેલ થયા હતા.મિથુને...

નવીદિલ્હી: સંસદમાં આજે બજેટ સત્રનો બીજાે તબક્કો શરૂ થયો હતો.રાજયસભામાં આજે કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોના સભ્યોએ પેટ્રોલ ડીઝલ અને ઘરેલુ...

નવી દિલ્હી: દેશના ઘણાં રાજ્યોમાં ફરી કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં તો એક દિવસમાં ૧૦ હજારથી વધુ કોરોનાના...

ચંદીગઢ, હરિયાણાના હિસાર જિલ્લાના એક કિસાને રવિવારે ટીકરી બોર્ડર વિરોધ સ્થળથી લગભગ સાત કિલોમીટર દૂર એક ઝાડ સાથે ફાંસી લગાવી...

નવી દિલ્હી, બંગાળના રાજકારણમાં આજનો દિવસ ખુબ મહત્વનો છે. અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જાેડાઈ ગયા. મિથુન ચક્રવર્તીએ ભાજપમાં સામેલ થતાની...

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ...

૨૦૧૩માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી, પોલિસી હેઠળ આ સારવાર ના આવતી હોવાથી મેડિક્લેમ નામંજૂર કર્યો-વીમા કંપનીને ચંદ્રિમાની પોલિસી ફરીથી શરૂ...

નવી દિલ્હી: રાજધાની દિલ્હીના દ્વારકા વિસ્તારમાં ચાલુ બસમાં એક ૨૫ વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલની કથિત છેડતી કરવામાં આવી હતી. એટલું...

રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થામાં સ્વદેશી અભિગમને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયા ખાતે સંરક્ષણ...

ધર્મશાળા: તિબેટિયન બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ કોરોના વેક્સિનનો પહેલો ડોઝ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં આજે લીધો છે. અહીં ઝોનલ હોસ્પિટલમાં વેક્સિન...

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં શનિવારે હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક ખાનગી હૉસ્પિટલનો અમાનવીય ચહેરો જાેવા મળ્યો...

મુંબઇ: બોલીવુડની જાણીતા અભિનેત્રા મમતા કુલકર્ણી પર ખુબ દિવસોથી મુસીબતો છવાયેલી છે તે લાંબા સમયથી ડ્રગ્સ મામલાના કારણે ચર્ચામાં બનેલ...

પટણા: બિહારના મુંગેરમાં કાસિમ બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોકબિરા ચ્હા ટોલામાં ગઇકાલે રાતે બે પક્ષો વચ્ચે આડેધડ ગોળીબાર થયા હતાં...

જયપુર: રાજસ્થાન ભાજપમાં આંતરિક લડાઇ વધતી જાય છે રાજયમાં વિધાનસભા ચુંટણી લગભગ અઢી વર્ષ બાદ થનાર છે પરંતુ નેતાઓમાં મુખ્યમંત્રીના...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વિધાનસભા ચુંટણીમાં નકારાત્મક પ્રચારને લઇ પાર્ટી નેતાઓને ચેતવણી આપી છે ભાજપ કેન્દ્રીય સમિતિની બેઠકમાં સામેલ...

મુંબઇ: આમ તો દીવાન હાઉસિંગ ફાઇનેંસ(ડીએચએફએલ)નું અધિગ્રહણ અજય પીરામલના પીરામલ સમૂહે કર્યું છે. પરંતુ ડીએચએફએથી જાેડાયેલ ફ્રોડના મામલા હજુ પણ...

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી જાહેરાત કરી છે. કેજરીવાલની જાહેરાત પ્રમાણે હવે દિલ્હીનું પોતાનું અલગ શિક્ષણ બોર્ડ હશે. ઉલ્લેખનીય...

નવી દિલ્હી: તૃણમૂલ કાૅંગ્રેસની ફરિયાદ પર ચૂંટણી પંચે સ્વાસ્થ્ય મંત્રાલયને કોવિડ-૧૯ રસીકરણ પ્રમાણપત્રમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર હટાવવાનો આદેશ કર્યો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.