Western Times News

Gujarati News

National

મુંબઇ: કોરોના વાયરસ સંક્રમણના વધતા મામલાને જાેતા મહારાષ્ટ્ર સરકારે નવા દિશાનિર્દેશ જારી કર્યા છે આ નવા દિશાનિર્દેશ ૩૧ માર્ચ ૨૦૨૧...

ડિબ્રુગઢ: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ પર સમગ્ર દેશ પર તેમની સમજ લાદવાનો આક્ષેપ કર્યો છે....

કોલકતા: ભાજપે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચુંટણી માટે ૧૪૮ ઉમેદવારોની એક વધુ યાદી જારી કરી છે.પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી મુકુલ રોય સાંસદ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ વણસતી હોય એવું લાગી રહ્યું છે. ૨૪ કલાકમાં ૩૯ હજારથી વધુ લોકો પોઝિટિવ હોવાનું સામે...

મુંબઇ: મુકેશ અંબાણીના ધર એટીલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલ કામ મળવાની તપાસને લઇ શિવસેનાએ એનઆઇએ પર સવાલ ઉભા કર્યા છે આ...

ચંડીગઢ: પંજાબમાં કોરોનાને અટકાવવાના પ્રયાસો હેઠળ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજયની તમામ શૈક્ષણિક સંસ્થાનોને ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો અને...

લખનૌ,: ઉત્તરપ્રદેશમાં સરકારના ચાર વર્ષ પુરા થવા પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.યોગીએ કહ્યું કે ચાર વર્ષમાં...

એઈમ્સના ડિરેક્ટર ગુલેરિયાએ વેક્સિનેશનની સ્પીડને વધારવા પર ભાર મુક્યો નવી દિલ્હી, કોરોનાના ફરી વધતા સંકટને લઈને એઈમ્સ દિલ્હીના ડિરેકટર ડો....

પુરુલિયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે પશ્ચિમ બંગાળના પુરુલિયા પહોંચ્યા. અહીં તેમણે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર...

વર્ષમાં બધા ટોલ પ્લાઝા કાઢી નખાશે, રસ્તાના વપરાશ મુજબ ટોલ લેવાશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની લોકસભામાં મહત્વપૂર્ણ જાહેરાત નવી દિલ્હી,...

ગાઝિયાબાદ: ઓનલાઇન ડિલીવરીમાં વેજને બદલે આવ્યા નોન વેજ પિઝા, મહિલાએ માંડ્યો ૧ કરોડનો દાવોઆજકાલ ઓનલાઈન ફૂડ ડિલિવરી એટલે કે એગ્રીગેટર્સ...

કપૂરથલા: પંજાબના કપૂરથલામાં ર્નિભયા કાંડ જેવો મામલો સામે આવ્યો છે. એક સાત વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની સાથે બર્બરતાની...

કાનપુર: ઉત્તરપ્રદેશના કાનપુરમાં એકવાર ફરી કોરોનાએ કહેર શરૂ કર્યો છે જીલ્લા કારાગારમાં ૧૦ નવા કોરોના સંક્રમિત મળ્યા બાદ જીલ્લા પ્રશાસનની...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભાની ચુંટણીઓને લઇને રાજકીય સમાધાન શરૂ થઇ ગયું છે. ભાજપ તરફથી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચુંટણી...

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે તાબડતોબ રેલીઓનો દોર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પશ્ચિમ બંગાળના પુરુલિયામાં...

છોટાઉદેપુર: બોડેલીના વૃદ્ધની અજબ દુખદ કહાની સામે આવી છે. કિશોર કમાલિયા નામના આ વૃદ્ધ વર્ષોથી ઘરમાં ઝીરોના બલ્બ નીચે એકલવાયુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.