Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણની ગતિ દરરોજ વધી રહી છે અને દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોના આંકડા ચિંતા વધારે તેવા છે. દેશમાં...

નવી દિલ્હી,  હાલ સમગ્ર દુનિયા જીવેલણ કોરોના વાયરસનીની દવા શોધવામાં વ્યસ્ત છે ત્યારે એક સારા સમાચાર આવ્યા છે.  વૈજ્ઞાનિકોએ એવી...

નવી દિલ્હી, વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)થી પીછે હટ કરવા માટે નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાનું પાલન કરવામાં ચીન આનાકાની કરતુ નજર...

નવી દિલ્હી, આતંકવાદ અંગે યુએનના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે કેરળ અને કર્ણાટકમાં ISISના આતંકવાદીઓની “નોંધપાત્ર સંખ્યા” હોઈ શકે...

જયપુર, રાજસ્થાનના રાજકિય રણમાં મુખ્યમંત્રી ગહેલોત હવે આક્રમક જોવા મળી રહ્યાં છે. અશોક ગહેલોત સતત પ્રયાસો કરી રહ્યાં છે કે...

(પ્રતિનિધિ) અમદાવાદ: ગુજરાત સહિત દેશના અન્ય રાજયોમાં કોરોનાના કેસમાં વધારો થતા કેન્દ્ર સરકાર ભારે ચિંતામાં મૂકાઈ છે. હાલમાં દેશમાં અનલોકની...

રાજસ્થાનના રાજકારણમાં તરજાેડની મેલી રમત પૂર જાેશમાં: સતિષ પૂનિયાના નિવેદનથી રાજકીય વર્તુળોમાં ભારે હંગામો મચી ગયો છે જયપુર, ભૂતપૂર્વ નાયબ...

નવીદિલ્હી, ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં હાલમાં ૧૨ લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે જેને લઈને...

જિનેવા, કોરોના વાયરસ સામે જંગમાં ભારતના પ્રદર્શને અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશોને પ્રભાવિત કર્યા છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ...

નવીદિલ્હી, સેન્ટ્રલ હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર, શુક્રવારે સવારે, દેશભરમાંથી અત્યાર સુધીમાં સૌથી વધુ ૪૯,૩૧૦ કેસો નોંધાયા છે અને ૭૪૦ લોકોનાં...

હરિયાણા, તાંત્રિકના કહેવા પર એક શખ્સો પોતાના સગા પાંચ સંતાનોને મારી નાખ્યા. આ મામલાનો ખુલાસો થતાં પિતાની ધરપકડ કરવામાં આવી...

ચેન્નાઈ, ટેક જાયન્ટ એપલે ભારતમાં ‘આઈફોન 11’નાં મેન્યુફેક્ચરિંગનું કામ શરું કર્યું છે. ધ ઈકોનોમિસ્ટ ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ‘આઈફોન 11’નું ઉત્પાદન...

નવી દિલ્હી, આવતા અઠવાડિયે ફ્રાંસથી બહુ ચર્ચિત રાફેલ વિમાનનો કાફલો આવતી પહોંચતા જ ઇન્ડિયન એરફોર્સની તાકાતમાં વધારો થશે. સપ્ટેમ્બર, 2016માં...

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને RBIની મોનિટાઈઝેશન પોલિસી પર સવાલ...

નવી દિલ્હી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની બજાર મૂડી શુક્રવારે કારોબાર દરમિયાન 14 લાખ કરોડ રૂપિયાના આંકને પાર કરી ગઈ છે. કારોબાર દરમિયાન કંપનીના...

અમદાવાદ : આજ રોજ ગુજરાત હાઇકોર્ટમાં કોરોના સંદર્ભે થયેલી અલગ-અલગ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન કોરોના...

નવી દિલ્હી, અયોધ્યામાં રામમંદિરના ભૂમિ પૂજનનો માર્ગ હવે મોકળો થઈ ગયો છે. અલાહાબાદ હાઈકોર્ટે રામમંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત...

નવી દિલ્હી: ઑક્સફર્ડ યૂનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનનો ભારતમાં જલદી જ ટ્રાયલ શરૂ થવાનો છે. ઑગષ્ટનાં અંતમાં થનારા આ વેક્સિનનાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.