Western Times News

Gujarati News

National

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ભારત-ચીનની વચ્ચે સીમા પર જારી તનાવને લઇ ટીપ્પણી કરી હતી તેના પર પલટવાર નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લાની પ્રાચીરથી એલાન કરવામાં આવ્યું હતું કે દેશના દરેક નાગરિકને નેશનલ ડિજિટલ હેલ્થ મિશન...

બિજીંગ, ભારત અને ચીન વચ્ચે ભવિષ્યમાં યોજાનારી વ્યાપાર વાતચીતની અટકળોથી જ ચીનને મરચા લાગ્યા છે, ચીનનાં વિદેશ મંત્રાલયએ ઔપચારિક વાતચીત...

નવી દિલ્હી, કોરોના મહામારીના સમયમાં બિલ ગેટ્સે ભારતને પ્રેરણાદાયી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આવતા વર્ષે ઉનાળા સુધી કોરોનાની વેક્સિન...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પુલવામામા સેના અને આતંકીઓ વચ્ચે બીજી વખત થડામણ થઇ છે. જેમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. પુલવામાના...

નવી દિલ્હી, બ્રાઝીલ, અમેરિકા, યૂરોપિયન સંઘ, બ્રિટન અને સ્વિત્ઝરલેન્ડે ભારત અને દક્ષિણ આફ્રિકાના વિશ્વ વ્યાપાર સંગઠનના પ્રસ્તાવનું સર્મથન નથી કર્યું....

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થામાં ઘટાડો અને દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને લઇને મોદી સરકાર પર હુમલો કર્યો...

નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના વાયરસની વેકસીન વિકસિત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે વિવિધ તબક્કામાં ચાલી રહેલ કોરોના વૈકસીનના ટ્રાયલ્સને જાેતા આશા...

ન્યુયોર્ક, અમેરિકામાં રાષ્ટ્રપતિ ચુંટણીનો પ્રચાર જાેરશોરથી ચાલી રહ્યો છે આ ચુંટણી અભિયાનમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના પુત્ર જુનિયર ટ્રંપ પણ...

નવીદિલ્હી, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા જમ્મુ કાશ્મીર ક્રિકેટ એસોસિએશન જેકેસીએમાં કહેવાતી અનિયમિતતાઓથી જાેડાયેલ એક...

નવીદિલ્હી, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે ભારતીય લોકતંત્ર પોતાના સૌથી મુશ્કેલ દૌરમાંથી પસાર થઇ રહ્યું છે.સોનિયાએ પાર્ટીની એક...

બલિયા, બલિયા હત્યાકાંડના મુખ્ય આરોપી ધીરેન્દ્ર પ્રતાપસિંહને ૧૪ દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યો છે.ધીરેન્દ્રની યુપી એસટીએફે ગઇકાલે લખનૌના જનેશ્વર...

નવી દિલ્હી, હવે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટિ્‌વટર પણ લોકોના નિશાના પર આવી ગયું છે. મૂળે ટિ્‌વટર ઈન્ડિયાએ એક સ્થળે જમ્મુ-કાશ્મીરને ચીનના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.