Western Times News

Gujarati News

National

મુંબઈ, દેશના સૌથી ધનવાન વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને પત્ની શ્લોકા મહેતાએ પોતાના પુત્રનું નામ...

નવી દિલ્હી, આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ સમય દરમિયાન, રાજ્યમાં રાજકીય હિંસાના વધતા જતા કેસોને કારણે...

ચંદીગઢ, હરિયાણાના જીંદ જિલ્લાના ઉચાનામાં ખેડૂતોએ રાજ્યના ઉપ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાના આગમન પહેલા જ તેમના માટે બનાવેલા નવા હેલિપેડને ખોદી નાંખ્યું...

મહોબા, ઉત્તર પ્રદેશથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં એક ટ્રકે ટ્યુશન ક્લાસમાં જઈ રહેલા બાળકોને અડફેટે લીધા છે....

કૃષિ કાયદા પર કોંગ્રેસનું હલ્લાબોલ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યા...

પાણીપતઃ હરિયાણાના પાણીપત જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનામાં ટ્રક ચાલકનું મોત થયું છે. દુર્ઘટના ટ્રકનું ટાયર બદલતી સમયે બની. ટ્રકની સ્ટેપની...

નવી દિલ્હી, ભારતીય લશ્કરના જવાનોને નિશ્ચિત સ્થળે સમયસર પહોંચાડવા રેલવે તંત્રે રાજધાની એક્સપ્રેસને મેક્સીમમ સ્પીડે દોડાવી હોવાની માહિતી મળી હતી....

જયપુર, ખ્રિસ્તી નવા વર્ષ નિમિત્તે 31 ડિસેંબરે રાત્રે જમા થતી ભીડને અટકાવવા અને કોરોના ફેલાતો રોકવા રાજસ્થાનની સરકારે 31 ડિસેંબરની...

નવી દિલ્હી, ફરી એક વખત દુનિયા પર કોરોના વાયરસનું જોખમ સતત વધી રહ્યું છે. બ્રિટનમાં મળેલા કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ...

મુંબઈ: કોરોનાના નવા કેસ સામે આવવાની સાથોસાથ આ બીમારીથી સાજા થયેલા દર્દીઓમાં જાેવા મળતી તકલીફોએ ડૉક્ટરોને નવી મુશ્કેલીમાં મૂકી દીધા...

નવી દિલ્હી: સીરમ ઇન્ટિંરટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ન્યૂમોનિયા રોગ માટે સ્વદેશમાં પહેલી વેક્સીન વિકસિત કરી છે જેને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન...

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર અટકી નથી રહ્યો. અનેક દેશોમાં કોવિડ-૧૯ વેક્સીનના ટ્રાયલ ચાલુ છે. રશિયા, બ્રિટન અને અમેરિકામાં...

ગાંધીનગર, ગુજરાતમાં આજ રાતથી લઘુત્તમ તાપમાન ગગડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતથી આગળ વધતા ઠંડીનું...

નવી દિલ્હી, કોરોના મહામારી અને તેને પગલે કરાયેલા લોકડાઉનને ઘણા લોકોની મુશ્કેલીઓ વધારી દીધી. તેલંગણાનો ૨૮ વર્ષનો પી સુનિલ નામનો...

નવી દિલ્હી, કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોના આગેવાનોએ આજે બેઠક યોજી હતી. ખેડૂત આગેવાનોએ ર્નિણય લીધો...

કોલકતા, ધર્મ પરિવર્તનને લઇ ચર્ચા વચ્ચે કોલકતા હાઇકોર્ટે એક મોટી ટીપ્પણી કરી છે.કોલકતા હાઇકોર્ટે એક મામલાની સુનાવણી દરમિયાન કહ્યું કે...

નવીદિલ્હી, દેશમાં કોરોના બીમારીથી મોટી સંખ્યામાં મોત કેમ થયા તેને લઇ સરકારે કારણ બતાવ્યું છે. સરકારના નિષ્ણાંતોનું કહેવુ છે કે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.