Western Times News

Gujarati News

National

જયપુર, યુવા આક્રોશ રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગત વર્ષે દેશના એક કરોડ યુવાનોની રોજગારી છીનવાઈ પરંતુ વડાપ્રધાને આ અંગે...

ભોપાલ, કમલનાથ સરકાર શ્રીલંકામાં ભવ્ય સીતા મંદિરનું નિર્માણ કરવા જઈ રહી છે. જેના માટે મધ્ય પ્રદેશ અને શ્રીલંકાના અધિકારીઓની એક...

કોલકતા, નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન શાકભાજી ઉત્પાદન મામલામાં ઉત્તરપ્રદેશને પાછળ છોડતા પશ્ચિમ બંગાળ સૌથી આગળ રહ્યું છે જયારે ગુજરાત સૌથી...

નવીદિલ્હી, ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આર્ટીકલ ૩૭૦ની મોટાભાગની જોગવાઈઓ ખતમ કરીને જમ્મૂ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત કરવાને કારણે રાજ્યના પર્યટન પર...

નવીદિલ્હી, દિલ્હીની એક સ્ટાટ્‌સએપ કંપનીએ રાજધાની ક્ષેત્ર (એનસીઆર)ના હાઉસિંગ સોસાઇટી, હોÂસ્પટલ મોલ અને અન્ય મોટા ખરીદદારો માટે ડીઝલ પુરવઠાના હેતુથી...

જમ્મુ, કાશ્મીરમાં ખાલી પડેલ લગભગ ૧૨ હજાર વિસ્તારોમાં સરપંચો અને પંચોની પેટાચુંટણી કરાવવા માટે તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અને...

નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઇને હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચે વાકયુદ્ધ શરૂ થયુ...

નવી દિલ્હી, ટાઢ, હિમવર્ષા, જાનનું જોખમ અને બીજા અનેક અવરોધો વચ્ચે બારેમાસ આંખમાં તેલ આંજીને સીમાડા સાચવતા લશ્કરના જવાનોને જાન્યુઆરી...

નવી દિલ્હી, શહેરી સહકારી બેંકો (યુસીબી)ને ગત ૫ નાણાંકીય વર્ષોમાં છેતરપિંડી દ્વારા ૨૨૦ કરોડ રુપિયા કરતા વધારેનું નુક્સાન થયું છે....

નવી દિલ્હી, આસામની પહેલી ટ્રાન્સજેન્ડર જજ સ્વાતી વિધાન બરુઆએ સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટરને લઇને અરજી કરી છે. જેના સંદર્ભમાં...

નવી દિલ્હી, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ર૧ ફેબ્રુઆરીથી ર૪ ફેબ્રુઆરી દરમ્યાન ભારતની મુલાકાત લેશે. જે દરમ્યાન એક દિવસ અમદાવાદમાં વડાપ્રધાન...

નવી દિલ્હી, ગયા વર્ષની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રેલવેની પ્રવાસી ભાડાંની આવકમાં વધુ રૂ. ૪૦૦ કરોડનો ઘટાડો નોંધાયો...

નવી દિલ્હી, દેશમાં મોંઘવારીના મારે સામાન્ય લોકો અને સરકારી કમર તોડી નાખી છે, ત્યારે સતત વધતી મોંઘવારી વચ્ચે હવાઈ મુસાફરી...

નવી દિલ્હી, જેએનયુના શરજીલ ઈમામની ધરપકડ કરી લેવામાં આવી છે. બિહારના જહાનાબાદથી શરજીલની દિલ્હી અને બિહાર પોલીસે મંગળવારે બપોરે ધરપકડ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય કેડેટ કોર એટલે કે એનસીસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધીત કરતા...

નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપના દોષિત મુકેશે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી દરમિયાન એક સનસની ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું છે કે,...

નાગપુર, મહારાષ્ટ્રના નાગપુરમાં ૧૯ વર્ષની યુવતીની સાથે કહેવાતી રીતે બળાત્કાર કરવાનો અને પ્રાઇવેટ પાટ્‌ર્સમાં લોખંડનો સળીયો નાખવાનો મામલો સામે આવ્યો...

નવી દિલ્હી, બિયર ગ્રીલ્સના ટીવી શો 'મેન વર્સેસ વાઈલ્ડ'માં વડાપ્રધાન મોદી આવ્યા બાદ હવે ફરીવાર આ શો ચર્ચામાં આવ્યો છે....

નવીદિલ્હી,  સરકારે એર ઇન્ડિયામાં ૧૦૦ ટકા હિસ્સેદારી વેચવાનો નિર્ણય કર્યો છે. ૧૭મી માર્ચના દિવસે કંપનીમાં રસ ધરાવનાર લોકો પોતાની બોલી...

ગુવાહાટી: પૂર્વોત્તરના રાજ્યોમાંથી ઉગ્રવાદને ખતમ કરવાના ઇરાદા સાથે સત્તામાં આવેલી કેન્દ્રની મોદી સરકારને આ દિશામાં આજે મોટી સફળતા હાથ લાગી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.