નવીદિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સતત બીજી વખત એક પણ બેઠક ન જીતવા છતાં કોંગ્રેસમાં અંદરો-અંદર ઘમાસણ મચી ગયું છે. પાર્ટીના...
National
નવી દિલ્હી, નેશનલ રજિસ્ટર સિટીઝન (NRC)ની અંતિમ યાદીનો તમામ ડેટા સત્તાવાર વેબસાઈટ પરથી ઓફલાઈન થઈ ગયો છે. જેની પાછળ IT...
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર ચોંકાવનારી ઘટના ઘટી છે. અહીંના ભજનપુરા વિસ્તારમાં સ્થિત એક ઘરમાંથી પાંચ લોકોના મૃતદેહ...
કેરલના એક આદિજાતિ દૈનિક વેતન કામદાર પી. રાજન ( 53) ગયા મહિને બેંકમાં ગયા હતા અને તેની ત્રણ અન્ય લોન...
મુંબઈ : મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે સરકારી કર્મચારીઓને રજાની ભેટ આપી છે. મહારાષ્ટ્રમાં સરકારી નોકરી કરનાર લોકોને હવે સપ્તાહમાં ફક્ત 5...
નવી દિલ્હી, ભારતીય આૃર્થતંત્ર મુશ્કેલીમાં નાૃથી અને આિાૃર્થક વિકાસ દર વાૃધવાના સંકેત મળી રહ્યાં છે અને દેશનું આૃર્થતંત્ર પાંચ ટ્રિલિયન...
નવી દિલ્હી, સબસીડી વગરના રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ભારે વધારો ઝીંકવામાં આવ્યો છે. ઇન્ડીયન ઓઇલના જણાવ્યા મુજબ ૧૪ કિલોવાળો સિલિન્ડર...
નવી દિલ્હી, આંતરરાષ્ટ્રિય એરપોર્ટ પર તલાશીમાંથી છટકી જવા માટે લોકો નવી નવી રીત રસમો અપનાવતા રહેતા હોય છે. દિલ્હીના આંતરરાષ્ટ્રિય...
દિલ્હીમાં ઉલ્લેખનીય જીત મેળવ્યા બાદ કેજરીવાલની નેતા તરીકે સર્વસંમતિથી પસંદગી: કેજરીવાલ કેબિનેટમાંથી કેટલા મંત્રીઓના પત્તા કપાય તેવા સંકેત નવી દિલ્હી,...
વાશિગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની ભારત મુલાકાત અંગે પ્રતિક્રિયા આપી છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતેના તેમના કાર્યક્રમ વિશે ટ્રમ્પે...
નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચુંટણીના પરિણામ આવી ચુકયા છે. જો કે ચુંટણી પ્રચાર દરમિયાન ભારે આરોપ પ્રત્યારોપ થયા હતાં દિલ્હીની એક...
વડોદરા, પાલિકા દ્વારા ૩૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરેલ સુરસાગર તળાવનું લોકાર્પણ દેશના ગૃહમંત્રી અમિત શાહ કરવાના છે. ૨૧ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના...
નવીદિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણીની પ્રચંડ બહુમતિ બાદ ‘આપ’ના કાર્યકર્તા પર ફાયરિંગ થઈ હોવાની ઘટના સામે આવી છે. મહરૌલીના ધારાસભ્યના કાફલા...
ઢાકા, બંગાળની ખાડીમાં સંત માર્ટિન આઇલૈંડની નજીક રોહિંગ્યા નાગરિકોવાળી એક નૌકા પલ્ટી જતાં તેમાં સવાર ૧૫ લોકોના મોત નિપજયા છે.નૌકડામાં...
Ahmedabad, ભારતીય હવાઇદળના દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડ (SWAC)ના એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ સુરેન્દ્ર કુમાર ઘોટિયા, PVSM, VSM 10 અને...
નવીદિલ્હી: નિર્ભયાના દોષિતોને જુદી જુદી ફાંસી આપવાની કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારની અરજી ઉપર સુનાવણી કરીને સુપ્રીમ કોર્ટે નવા ડેથ...
નવીદિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી લીધા બાદ અરવિંદ કેજરીવાલે શાનદાર જીત બદલ તમામનો આભાર માન્યો હતો અને કહ્યું...
બરેલી, ઉત્તર પ્રદેશના બરેલીમાં બે જુદી જુદી જેલમાં 48 કલાકમાં ત્રણ કેદીના થયેલા મૃત્યુથી ખળભળાટ મચી ગયો હતો. જેલ સત્તાવાળાએ...
નવી દિલ્હી, દિલ્હીની એક અદાલતે મંગળવારે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) નેતા વૃંદા કરતા દ્વારા ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ...
કોર્ટમાં સાબિત થઇ ગયું છે શ્રીરામનું મંદિર હતું આથી તે રામ જન્મભૂમિનો જ કાટમાળ તેને પાછો આપવામાં આવશે નહીં: કામેશ્વર...
બેઈજિંગ, ચીન કોરોના વાયરસને રોકવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છે. કોરોના વાયરસના લીધે અત્યાર સુધી ૯૦૦થી...
નવી દિલ્હી, દિલ્હી સાથે જ ભાજપના નેતૃત્વ ધરાવતા એનડીએ છેલ્લા બે વર્ષોમાં ૬ રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂક્યું છે. ગત વખતે...
નવી દિલ્હી, ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદી યથાવત છે. જાન્યુઆરીમાં પેસેન્જર્સ વાહનોનાં વેચાણમાં ૬.ર૦ ટકા ઘટાડો નોંધાયો છે. ઓટોમોબાઇલ ઉદ્યોગ સંગઠન સીઆમના...
ટોકિયો, ચીનમાં કોરોના વાઇરસ વકરી ગયો છે જેણે અત્યાર સુધીમાં ૯૦૦થી વધુ લોકોનો ભોગ લીધો છે. જાપાનમાં આ વાઇરસની અસર...
મુંબઇ, સમાજ નહી સ્વીકારે તેવી બીકથી પ્રેમી પંખીડાઓ આત્મહત્યા કરતા હોવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે. પણ મહારાષ્ટ્રમાં એક એવો...