Western Times News

Gujarati News

Sports

મુંબઇ, ભારતના ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તેણે ટિ્‌વટર પર આ માહિતી આપી હતી....

પણજી, ભારતીય ક્રિકેટર રાહુલ ચહરે તેની મંગેતર ઈશાની જાેહર સાથે લગ્ન કરી લીધા છે. આ લેગ-સ્પિનરે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ સાથે...

સિડની, ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દિગ્ગજ સ્પિનર ??શેન વોર્નને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે જાે તે ઈંગ્લેન્ડનો કોચ...

(એજન્સી) નવી દિલ્હી, મહિલા વર્લ્ડ કપ ૨૦૨૨માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ધમાકેદાર શરૂઆત થઈ છે. ન્યૂઝીલેન્ડના માઉન્ટ માઉંગાનુઈના બે ઓવલ...

(એજન્સી) નવી દિલ્હી, ઓલિમ્પિક બ્રોન્ઝ વિજેતા બોક્સર એમસી મેરી કોમે યુવાનોને તક આપવા માટે આ વર્ષની વર્લ્‌ડ ચેમ્પિયનશિપ અને એશિયન...

અશ્વિને ટેસ્ટ વિકેટના મામલે કપિલ દેવને પાછળ છોડ્યા (એજન્સી) મોહાલી, ભારતીય સ્પિનર સ્ટાર રવિચંદ્રન અશ્વિને ક્રિકેટ કરિયરમાં એક નવો મુકામ...

(એજન્સી) મોહાલી, મોહાલીમાં રમાઈ રહેલી શ્રીલંકા સામેની ટેસ્ટ મેચમાં સર રવીન્દ્ર જાડેજાના જાદૂથી ભારતીય ટીમે ત્રીજા દિવસે જ શ્રીલંકા સામે...

નવીદિલ્હી, પોતાની ફિરકીથી દુનિયાભરના બેટ્‌સમેનોને પરેશાન કરનારા ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટર શેન વોર્નનું નિધન થઈ ગયું. તેઓ ૫૨ વર્ષના હતા. તેમનું નિધન...

નવી દિલ્હી, ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર શેન વોર્નનું શુક્રવારે હાર્ટ એકેટને કારણે નિધન થયુ છે. વોર્નની ગણના વિશ્વના મહાન સ્પિનરોમાં થાય...

નવી દિલ્હી, ક્રિકેટ જગતમાંથી સૌથી દુખભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને વિશ્વના મહાન સ્પિનરોમાં સામેલ...

બ્રિસબેન, ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર બેટ્‌સમેન રોડ માર્શનું અવસાન થયું છે. એક સપ્તાહ પહેલા ક્વીન્સલેન્ડ ખાતે ધર્માર્થ કાર્યો માટે પૈસા...

મોહાલી, ભારત અને શ્રીલંકા વચ્ચે શુક્રવારથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. સીરીઝની પ્રથમ મેચ મોહાલીના આઈએસ બિન્દ્રા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ...

મુંબઇ, મહિલા ક્રિકેટ વર્લ્‌ડ કપની ૧૨મી સિઝન ન્યુઝીલેન્ડમાં રમાશે. હાલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડમાં છે. ત્યાં પાંચ મેચોની સિરીઝ રમી છે....

મુંબઈ, સ્ટેડિયમમાં જઈને IPLની મજા લેવાનું પ્લાનિંગ કરી રહેલા ઈન્ડિયન ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકાર...

રાજકોટ, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા પર પોલીસકર્મીએ કરેલા હુમલા કેસમાં રીવાબા અને તેમના માતાને હાજર રહેવા કોર્ટ દ્વારા વોરંટ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.