Western Times News

Gujarati News

બ્રહ્માકુમારીઝ કાંકરિયા સેવાકેન્દ્ર દ્વારા ૭૩ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય, સુખશાંતિ ભવન, કાંકરિયા સેવાકેન્દ્ર દ્વારા ૧૫ મી ઓગસ્ટ ના રોજ ધ્વજ-વંદન કાર્યક્રમ યોજાયો, જેમાં સેવાકેન્દ્ર સંચાલિકા બ્રહમાકુમારી નેહાબહેન દ્વારા રાષ્ટ્રધ્વજ   ફરકાવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં સંસ્થાના બ્રહ્માકુમાર ભાઈ-બહેનો ઉપસ્થિત રહી રાષ્ટ્રગાન તથા સલામી આપી હતી.

B.K. Nandini  
PRO & Media Executive of Brahma Kumaris  
Brahma Kumairs,
Zonal Head Quarter, 
“Sukh Shanti Bhawan”, Bhulabhai Park Road,
Opp. Municipal School, Kankaria, Ahmedabad-380 022. GUJ.
Cell : +91 9426708448
Phone : 079-25324460, 25324660

Email :  [email protected] / s[email protected] 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.