Western Times News

Gujarati News

અભિનેત્રી નિયા શર્માએ ફક્ત ટૂવાલ લપેટી પોઝ આપ્યા

મુંબઈ: ટીવીની દુનિયાની પ્રખ્યાત બોલ્ડ એક્ટ્રેસ નિયા શર્મા તેની એક્ટિંગથી વધુ તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં છે. તેની બોલ્ડનેસને કારણે નિયા શર્મા ઘણી વખત ચર્ચામાં છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરી ફેન્સનું દિલ ધડકાવતી રહે છે.

જાેકે, ક્યારેક ક્યારેક તેનાં આ અંદાજને કારણે તે ટ્રોલર્સનાં હત્થે પણ ચઢી જાય છે. પણ હાલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં એક વીડિયો શેર કર્યો છે જેનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. આ વીડિયોમાં નિયા શર્મા ફક્ત ટોવેલમાં નજર આવે છે. નિયા શર્માનો આ વીડિયો અને ઇન્સ્ટાગ્રામ શેર કર્યો છે. આ બૂમરેંગ વીડિયોને જાેયા બાદ એક્ટ્રેસનાં ફેન ક્રેઝી થઇ ગયા છે.

કારણ કે તેમાં તે ઘણી જ બોલ્ડ અવતારમાં નજર આવી રહી છે. નિયા શર્માનો આ વીડિયો થોડા જ કલાકમાં હજારો લાઇક્સ મળી ગઇ છે. વીડિયો શેર કર્યો છે જેનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. વીડિયોમાં તે તેનાં વાળ ખોલતી નજર આવી રહી છે. અને એક કાઉચ પર બેઠેલી નજર આવે છે.

વીડિયોમાં સૌથી ખાસ છે તેનો આઇ મેકઅપ છે, નિયા શર્મા કલરફૂલ આઇ મેકઅપમાં નજર આવે છે. તે તેનાં આઇ મેકઅપ સાથે એક્સપીરીમેન્ટ કરતી નજર આવે છે. નિયા શર્મા આ વીડિયોમાં સી બ્લૂ કલરની આઇલાઇનરમાં નજર આવે છે. આ પહેલાં નિયાએ તેની તસવીરો શેર કરી હતી જેમાં તે ખુબજ રિવેલિંગ જેકેટ પહેરેલી નજર આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.