Western Times News

Gujarati News

ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે ટ્રક દરિયામાં ડૂબ્યો

ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આવેલ રોપેકસ ટર્મિનસ પર સવારે એક ટ્રક શિપ પર ચડાવતી વેળા ટ્રકની બ્રેક ફેઈલ થતાં ચાલક સાથે ટ્રક સમુદ્રમાં ખાબક્યો પરંતુ ફરજ પર ના સ્ટાફે ડ્રાઈવરને બચાવી લીધો ટ્રક ડુબી ગયો અને ચાલકનો બચાવ થયો છે.  ઘટનાની જાણ થતાં જ બંદર પર સિક્યુરીટી એજન્સીના લોકો ભેગા થઈ ગયા હતા અને ટ્રકર ડ્રાયવરને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. (જૂઓ વિડીયો)

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.