Western Times News

Gujarati News

મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણે એન.ડી.દેસાઈ હૉસ્પિટલ ની મુલાકાત લીધી

ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહજી ચૌહાણ તથા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજનભાઈ દેસાઈ અને નડીયાદ નગર પાલિકાના ઉપપ્રમુખ કિન્તુભાઈ દેસાઈએ નડિયાદની પ્રતિષ્ઠિત એન.ડી.દેસાઈ હૉસ્પિટલ ની મુલાકાત લઈને દર્દીઓ તથા તેમના સ્નેહીજનોની રૂબરૂ મુલાકાત લઈ તેઓને સાંત્વના પાઠવી હતી. (તસવીર- સાજીદ સૈયદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.