Western Times News

Gujarati News

જેકીની દિકરી કૃષ્ણા શ્રોફે પૂરા કપડાં પહેરી ફોટોશૂટ કરાવ્યું

મુંબઈ: જેકી શ્રોફની દીકરી કૃષ્ણા શ્રોફ હજુ સુધી ફિલ્મી દુનિયાથી દૂર છે પણ તે સોશિયલ મીડિયામાં કોઇ સેલિબ્રિટીથી કમ નથી. તેની ફેન ફોલોઇંગ ખુબ મોટી છે. અને તે હમેશાં તેની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર આવર નવાર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે.

એવામાં એક વખત ફરી કૃષ્ણાએ તસવીરો શેર કરી છે. પણ આ વખતે ફોટોઝમાં હોટનેસ નથી જાેવા મળી. મોટાભાગે બોલ્ડ તસવીરો શેર કરનારી કૃષ્ણા શ્રોફ આ વખતે જે તસવીર શેર કરી છે તેમાં તેનો બોલ્ડ અંદાજ નજર આવે છે.

કેટલાંક ફેન્સે કૃષ્ણાની તસવીરો પર સુંદર કમેન્ટ કરી છે એક ફેન લખે છે, પહેલી વખત આપને કપડાંમાં જાેઇ. તો બીજાે લખે છે કે, ‘તમે પૂર્ણ કપડામાં સુંદર દેખાઓ છો. આપને જણાવી દઇએ કે, કૃષ્ણા શ્રોફ હજુ સુધી ફિલ્મી ચમક ધમકથી દૂર છે. પણ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફિટનેસ મામલે કૃષ્ણા શ્રોફ અને ટાઇગર શ્રોફ બંને એકબીજાને ટક્કર આપે છે.

એવામાં કૃષ્ણઆએ પહેલી વખત બિકિનીમાં તસવીરો શેર કરી છે. તેને ઇન્ટાગ્રામ પર નજર કરીએ તો ઘણી ફોટોઝ નજર આવશે. આપને જણાવી દઇએ કે, કૃષ્ણા શ્રોફ એમએમએ મેટ્રિક્સ ફિટનેસ સેન્ટ્ર અને મેટ્રિક્સ ફાઇટ નાઇટની ફાઉન્ડર પણ છે. કૃષ્ણા શ્રોફની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.