Western Times News

Gujarati News

નડીઆદ સબ જેલમાં સગી બહેનોએ બંદીવાન ભાઈઓને રક્ષા બાંધી

(પ્રતિનિધિ)નડિયાદ, રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમીત્તે નડીઆદ જિલ્લા જેલ ખાતે અધિક પોલીસ મહાનિદેશક ( જેલ ) ડો. કે.એલ.એન.રાવ (IPS)ના આદેશનુસાર રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કયુું હતું

નડીઆદ જિલ્લા જેલ ખાતે સગી બહેનો પોતાના સગા બંદીવાન ભાઇઓને અને બંદીવાન બહેનો તેઓના ભાઇઓને રવિવાર રક્ષાબંધનના પર્વના દીવસએ રાખડી બાંધી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા જેલ અધિક્ષક નડીઆદ બી.કે.હાડા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.