Western Times News

Gujarati News

ચલાલીના નવાપુરા ગામેથી ૪૬ હજારથી વધુના વિદેશી દારૂ પકડાયો

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ)નડિયાદ, ઇ.પોલીસ અધિક્ષક ખેડા નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં પ્રોહી જુગાર અંગેની પ્રવૃત્તી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવા ખાસ સુચના આપેલ હોય અને પ્રોહી – જુગારની પ્રવૃત્તી સાથે સંકળાયેલ બુટલેગર્સની પ્રવૃત્તી ઉપર સતત વોચ રાખી રેઇડો કરવા જીલ્લાના અધિકારીઓને સુચના આપેલ હોય

અને ના.પો.અધિ . સા થી નડીયાદ વિભાગ નાઓએ તેમજ સર્કલ પો.ઇન્સ . સા . ડાકોર સર્કલ નાઓના માર્ગદર્શન હેઠળ ગઇકાલ તા .૨૧ / ૦૯ / ૨૦૦૧ ના રૌજ યકલાસી પોલીસ સ્ટેશનના | સી . પો.સબ.ઇન્સ . વી.એ શાહ નાઓ તથા અફેડકો .હે.કો હસમુખભાઇ,રાવજીભાઇ, મનુભાઇ, અશોકસિંહ, ચેતનભાઈ , સોહિલ ,

કુલદીપસિંહ પો.સ્ટે . હાજર | હતા દરમ્યાન અ.પો.કો. અશોકસિંહ નાઓને બાતમી હકિકત મળેલ કે ચલાલી નવાપુરામાં રહેતા ભાવીનભાઈ મણીભાઈ તળપદા નાઓના પાકા મકાનમાં વિદેશી દારૂ લાવીને તેમના મકાનમાં મૂકી પાછળના રૂમમા સંતાડી રાખેલ જે બાતમી હકિકત આધારે સદરહુ ઇસમના ઘરે જઇ તપાસ કરતા ઇસમ મળી આવેલ

તેની હાજરીમાં તપાસ કરતા તેના મકાનમાંથી ખાખીના પૂઠાના ૭ બોક્ષ તથા એક પ્લાસ્ટીકનો કોથળો મળી આવેલ જેમાં ભારતીય બનાવટનો પરપ્રાંતના વિદેશી દારૂની બોટલો ( ૧ ) મેક્રડોલ્સ નં -૧ સુપીરીયર વ્હીસ્કી ૫૦ મીલીની કુલ બોટલ નંગ ૪૮ કિ.રૂ ૨૪૦૦૦ / – તથા ( ૨ ) મેકડોલ્સ નં -૧ સુપીરીયર વ્હીસ્કી ૧૮૦ મીલીની કુલ બોટલ નંગ ૧૩૯ કિ.રૂ ૧૩ર્ી૦ / – તથા ( ૩ ) કાઉન્ટી કલબ ડીલક્ષ વ્હીસ્કી

બાકીની ૧૮૦ મીલીની કુલ બોટલ નંગ ૯૬ કિ.રૂ. ૮૧૬૦ / – મળી કુલ કિ.રૂ | ૪૬૦૬૦ / – તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ . ૪૬૫૬૦ / – નો પ્રોહી મુદ્દામાલ કબજે કરેલ તથા પ્રોહીનો જથ્થો પુરો પાડનાર ઇસમ વિરૂધ્ધ તથા મળી આવેલ ઇસમ વિરૂધ્ધ પ્રોહી ધારા હૅઠળ ધોરણસર કાર્યવાહી કરી પ્રોહીબિશનનો ગણના પાત્ર કેસ શોધી કાઢેલ છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.