Western Times News

Gujarati News

ગુજરાત સ્ટેટ GSTની રાજ્યકક્ષાની કચેરી અમદાવાદ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન થયું

૭૩માં ગણતંત્ર દિવસની રાજ્યભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે અમદાવાદ ખાતે આવેલી સ્ટેટ જી.એસ.ટી.ની રાજ્યકક્ષાની કચેરીમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધિક કમિશ્નરશ્રી કિરણ ઝવેરી(આઇ.એ.એસ), સંયુક્ત રાજ્યવેરા કમિશ્નરશ્રીઓ, નાયબ રાજ્યવેરા કમિશ્નરશ્રીઓ તેમજ અધિકારી-કર્મચારીઓ રાજ્ય સરકારે જાહેર કરેલી કોવિડ-19 ગાઇડલાન્સને ધ્યાનમાં રાખીને ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.