Western Times News

Gujarati News

વડગામના ધારાસભ્યની ધરપકડ મામલે નડિયાદ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની ધરપકડ મામલે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંતરામ રોડ પર મૌન ધરણા -વિરોધ પ્રદર્શન કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે નડીઆદ શહેર કોંગ્રેસ મહામંત્રી એસ.કે.બારોટ, દેવેન્દ્રભાઈ પટેલ, ગોકુલ શાહ ,કનૈયાભાઈ ઈનામદાર તથા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.