Western Times News

Gujarati News

દિલીપદાસજીના હસ્તે ABC ડેવલપમેન્ટ ગ્રુપના કાર્યાલયનું ઉદ્ઘાટન

ગૌ સંત સેવી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી દિલીપદાસ જી જગન્નાથ મંદિર અમદાવાદ દ્વારા એબીસી ડેવલપમેન્ટ ગ્રુપ, આર્યન વર્કશોપ-2 ગુલબાઈ ટેકરા અમદાવાદના નવા કાર્યાલય દ્વારા આજે ઠાકોર સમાજના જાણીતા પ્રતાપસિંહ ઠાકોરના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે અનેક શુભેચ્છકોએ પ્રતાપસિંહ ઠાકોરને શુભેચ્છા પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.