Western Times News

Gujarati News

અમદાવાદમાં Mission Million Trees અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન

અમદાવાદમાં Mission Million Trees અંતર્ગત વૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું. મોદીજીના નેતૃત્વમાં વિકાસની સાથે સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી પણ અમારી સરકારની પ્રાથમિકતા રહી છે, પરંતુ લોકભાગીદારી વિના આ શક્ય નથી.ચાલો આપણે આપણા વિસ્તારને સ્વચ્છ અને હરિયાળો બનાવવામાં ભાગીદાર બનીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.