Western Times News

Gujarati News

VSCIC ના નવા ઓનલાઇન કોર્સ તથા GUSEC ની કૉફી ટેબલ બૂકનું લોન્ચિંગ કરાયું

GUSEC coffee table book launched

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ‘વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર’ ના યુવા સંશોધકોને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ VSCIC ના નવા ઓનલાઇન કોર્સ તથા GUSEC ની કૉફી ટેબલ બૂકનું લોન્ચિંગ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત ‘સ્ટાર્ટ અપ’ શબ્દની પરિભાષાને ખરા અર્થમાં ચરિતાર્થ કરવા સતત પ્રયત્નશીલ છે, તેમજ યુવા સંશોધકોના વિચારબીજને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવા રાજ્ય સરકારે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલિસી અમલમાં મૂકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.