Western Times News

Gujarati News

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરાશે

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૨ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર-વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક -૨૦૨૨ માટે ૪૪ શિક્ષકોનો સમાવેશ

શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૨૨ માટે રાજ્યનાં ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાંથી ૨૦ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી ૦૮ શિક્ષકો,

ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૦૩ શિક્ષકો, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૦૬ શિક્ષકો, એચ.ટાટ મુખ્ય શિક્ષક- ૦૪ અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૦૩ શિક્ષકો મળીને વિવિધ કેટેગરીમાંથી ઝોન પ્રમાણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૨ માટે ૪૪ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. 

ક્રમ પ્રાથમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૨૦

ઝોન
શ્રી ભાવિશાબેન રામજીભાઈ લાખાણા  સૌરાષ્ટ્ર
શ્રી રવિન્દ્રકુમાર જટાશંકરભાઈ મહેતા 
શ્રી વિજય મગનલાલ દલસાણીયા 
શ્રી જાગૃતીબેન જનકરાય રાજ્યગુરુ 
શ્રી શિલ્પાબેન ભાણજીભાઈ ડાભી 
શ્રી લહેરીકાંત શિવજીભાઈ ગરવા ઉત્તર
શ્રી દિપક જેઠાલાલ મોતા 
શ્રી સંગીતાબેન ચીમનલાલ સોની 
શ્રી મેહુલકુમાર મોહનભાઈ પ્રજાપતિ 
શ્રી રમીલાબેન દાનાભાઈ મકવાણા 
શ્રી રાજેશકુમાર શિવાભાઈ પટેલ  મધ્ય
શ્રી દિગ્વિજયસિંહ પ્રભાતસિંહ ડાભી 
શ્રી ઋષાભાઈ ઓફણસિંહ વળવી 
શ્રી સંજયકુમાર વિષ્ણુભાઈ પટેલ 
શ્રી હિતેશકુમાર મંગળભાઈ પટેલ 
શ્રી નીતિનકુમાર મહેન્દ્રકુમાર પાઠક  દક્ષિણ
શ્રી રસિકકુમાર ભગુભાઈ પટેલ 
શ્રી પ્રદીપકુમાર રમણભાઈ ચૌધરી 
શ્રી નરેન્દ્રકુમાર નગીનભાઈ પટેલ 
શ્રી મહેન્દ્રસિંહ નાથુસિંહ પરમાર 
ક્રમ માધ્યમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૮

ઝોન
શ્રી રાજેશભાઈ મનસુખલાલ રાજ્યગુરુ  સૌરાષ્ટ્ર
શ્રી રાહુલકુમાર નવનીતરાય ઉપાધ્યાય 
શ્રી રૂપેશ ધનંજય ભાટિયા  ઉત્તર
શ્રી સુરેશભાઈ બાબુભાઈ ધોરિયા 
ડૉ. વિનોદકુમાર બાબુરામ પાંડે  મધ્ય
શ્રી મહેન્દ્રકુમાર મગનભાઈ પ્રજાપતિ 
શ્રી ગૌરાંગકુમાર દિનેશભાઈ પટેલ  દક્ષિણ
શ્રી ધનસુખભાઈ નારણદાસ ટંડેલ 
ક્રમ ઉચ્ચતર માધ્યમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૩

ઝોન
શ્રી સ્વાતિબેન ધરમશીભાઈ છત્રોલા  સૌરાષ્ટ્ર
ડૉ. મનીષકુમાર રમણલાલ પંડ્યા ઉત્તર
શ્રી ગાયત્રીબેન શંકરભાઈ પટેલ  મધ્ય
ક્રમ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગ

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ આચાર્ય-૦૬

ઝોન
શ્રી અરુણાબેન મનુભાઈ માલાણી સૌરાષ્ટ્ર
શ્રી વર્ષાબેન વસંતલાલ જોષી  ઉત્તર
શ્રી સુરેશભાઈ અમૃતભાઈ સુંઢીયા 
શ્રી મનુભાઈ રામભાઈ પ્રજાપતિ  મધ્ય
શ્રી કલ્પનાબેન રમણલાલ પટેલ 
ડૉ. અનિષાબેન મહેન્દ્રસિંહ મહિડા  દક્ષિણ
ક્રમ એચ.ટાટ (મુખ્ય શિક્ષક)

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૪ 

ઝોન
શ્રી ધ્રુવકુમાર પ્રફુલચંદ્ર દેસાઈ સૌરાષ્ટ્ર
શ્રી કમલેશકુમાર મોહનલાલ ઠક્કર  ઉત્તર
શ્રી ચિરાગકુમાર પ્રવીણભાઈ જોષી  મધ્ય
શ્રી નિલેશકુમાર નટવરલાલ પંડ્યા દક્ષિણ
ક્રમ ખાસ શિક્ષક

સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૦૩

ઝોન
શ્રી મહેન્દ્રભાઈ ઝવેરચંદ જગડ સૌરાષ્ટ્ર
શ્રી કિરતસિંહ વાઘુભા ઝાલા ઉત્તર
શ્રી હિરેનકુમાર જયંતીલાલ ગોહેલ મધ્ય

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.