Western Times News

Gujarati News

સોમનાથ મહાદેવને ત્રિરંગા થીમ પર શૃંગાર કરવામાં આવ્યો

શ્રાવણના તૃતીય સોમવારે સોમનાથ મહાદેવના સાનિધ્યે ભક્તો ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિ માં લીન બન્યા,,,

શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો… ભક્તોના  જય સોમનાથ ના નાદ થી પ્રભાસ ક્ષેત્ર ગુંજી ઉઠ્યું..

રાષ્ટ્રીય તીર્થ સોમનાથ માં ભક્તો રાષ્ટ્રભક્તિ અને ધર્મ ભક્તિ માં ભક્તો લીન બન્યા… પ્રાતઃ શૃંગાર માં રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ કરવામાં આવી સાથે જ શૃંગાર માં ત્રિરંગા થીમ પર ખાસ રીતે કરવામાં આવેલ હતો. સવારે 4 થી સવારે 8 વાગ્યા સુધીમાં 20 હજાર થી વધુ ભક્તો સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બનેલા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.