Western Times News

Gujarati News

મતદાર નોંધણી બાબતે કોઇ ફરિયાદ હોય તો આ નંબરો પર રજૂઆત કરી શકાશે

જો કોઈ મતદારને તેમના વિસ્તાર સંદર્ભે મતદાર નોંધણી બાબતે કોઇ પ્રશ્ન, ફરિયાદ કે રજૂઆત હોય તો સંબંધિત મતદાર નોંધણી અધિકારીશ્રીને કરી શકે છે

અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની 29મી ઑગસ્ટ, 2022ની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર હાલમાં ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા અપાયેલ કાર્યક્રમ મુજબ તા. 1.10.22ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલ છે.

જેના સંદર્ભમાં મતદારોમાં ચૂંટણી પક્રિયા અંગેની જાગરુકતા વધે અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે માટે બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ છે. તેમજ જો કોઇ મતદારને તેઓના વિસ્તાર સંદર્ભે મતદાર નોંધણી બાબતે કોઇ પ્રશ્ન, ફરિયાદ કે રજૂઆત હોય તો નીચે જણાવેલ અમદાવાદ જિલ્લાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ પૈકી તેમના વિસ્તારના અધિકારીશ્રીનો સંપર્ક કરી શકે છે.

 

નં. વિ.સ.મ.વિ. મતદાર નોંધણી અધિકારીનું નામ અને સરનામું
૦૧ ૩૯-વિરમગામ શ્રી દીપેશ કેડિયા IAS– ૯૯૭૮૪૦૫૨૦૧ પ્રાંત અધિકારીશ્રી, વિરમગામ પ્રાંત, તા.વિરમગામ, અમદાવાદ
૦૨ ૪૦-સાણંદ શ્રી તમન્ના એચ. ઝાલોડીયા- ૭૫૬૭૦૦૮૯૪૬ પ્રાંત અધિકારીશ્રી, સાણંદ પ્રાંત,  તા.સાણંદ, અમદાવાદ
૦૩ ૪૧-ઘાટલોડિયા શ્રી ઉમંગ પટેલ- ૯૯૭૮૪૦૫૨૦૦ સીટી ડેપ્યુટી કલેક્ટર, (પશ્ચિમ), ગોતા
૦૪ ૪૨-વેજલપુર શ્રી વિરલબેન દેસાઈ- ૯૮૨૫૦૦૮૫૬૫ નાયબ જિલ્લા વિકાસ અધિ. (પંચાયત) જિલ્લા પંચાયત કચેરી, લાલદરવાજા
૦૫ ૪૩-વટવા શ્રીએમ.સી.પંડ્યા- ૯૯૭૮૪૦૯૯૮૨ નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકનતંત્રવિ-૨, પોલી ટેકનીક કંપાઉન્ડ, આંબાવાડી.
૦૬ ૪૪-એલિસબ્રિજ શ્રીએ.ડી.જોષી-૭૫૬૭૦૧૦૧૬૭જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, કલેક્ટર કચેરી, અમદાવાદ
૦૭ ૪૫-નારણપુરા શ્રીએસ.જી.પઢેરીયા-૯૯૭૯૮૮૭૬૫૦ખાસ જમીન સંપાદન અધિકારી, (ONGC) અવનીભવન, ચાંદખેડા,
૦૮ ૪૬-નિકોલ શ્રીમહેન્દ્રદેસાઈ- ૯૯૭૮૪૦૪૦૦૮ખાસ જમીન સંપાદન અધિકારી, (નર્મદાયોજના) એકમ-૨, વેજલપુર
૦૯ ૪૭-નરોડા કુ.શ્રધ્ધાશ્રીમાળી-૯૯૭૮૪૦૧૨૦૬જિલ્લા આયોજન અધિકારીશ્રી, જિલ્લાસેવાસદન, અમદાવાદ.
૧૦ ૪૮-ઠક્કરબાપાનગર ઈ.ચા.વી.કે.પટેલ-૯૯૦૯૦૧૭૩૯૨અધિક નિવાસી નાયબ કલેક્ટરશ્રી, જિલ્લાસેવા સદન, અમદાવાદ.
૧૧ ૪૯-બાપુનગર શ્રીકલ્પેશકોરડિયા-૭૨૨૬૮૦૩૫૧૩નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) જિલ્લાપંચાયતકચેરી, લાલદરવાજા
૧૨ ૫૦-અમરાઇવાડી શ્રીમૃણાલદેવીગોહિલ– ૯૪૦૮૯૧૧૪૨૨નાયબ અન્ન નિયંત્રકશ્રી, એ બ્લોક, ૮મોમાળ, બહુમાળીમકાન,લાલદરવાજા
૧૩ ૫૧-દરિયાપુર શ્રીઆર.પી.જોષી-૯૩૭૪૮૧૪૫૯૪નાયબ કલેક્ટર (વહિવટ), ઔડાનીકચેરી, ઉસ્માનપુરા, અમદાવાદ.
૧૪ ૫૨-જમાલપુરખાડીયા શ્રીડી.એમ.દેસાઈ-૯૭૨૬૯૪૫૮૪૯નાયબ કલેક્ટર, બીનખેતી, જિલ્લા સેવા સદન, અમદાવાદ
૧૫ ૫૩-મણિનગર શ્રીવી.એમ.ઠક્કર-૯૭૧૨૬૭૫૩૬૭સીટીડેપ્યુટીકલેક્ટર, (પુર્વ) લાલદરવાજા, અમદાવાદ.
૧૬ ૫૪-દાણીલીમડા શ્રીવી.એમ.રાજપુત-૯૯૭૮૪૬૦૧૨૨નાયબ કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકનતંત્રવિ-૧, પોલી ટેકનીક કંપાઉન્ડ, આંબાવાડી.
૧૭ ૫૫-સાબરમતી કુ.કે.જી.મિસ્ત્રી-૭૫૬૭૦૨૨૦૪૦નાયબ જિલ્લા વિકાસ અધિ. (મહેસુલ) જિલ્લા પંચાયત કચેરી, લાલદરવાજા
૧૮ ૫૬-અસારવા શ્રીવી.કે.પટેલ-૯૯૦૯૦૧૭૩૯૨નાયબ કલેક્ટરશ્રી, જમીન સુધારણા અને અપીલ, જિલ્લા સેવા સદન, અમદાવાદ
૧૯ ૫૭-દસ્ક્રોઇ શ્રીએસ.જે.ચાવડા-૭૫૬૭૦૦૯૦૩૮પ્રાંત અધિકારીશ્રી, દસક્રોઈ પ્રાંત, વસ્ત્રાલ રીંગ રોડ, વસ્ત્રાલ, અમદાવાદ.
૨૦ ૫૮-ધોળકા શ્રીપી.બી.વલવાઈ-૯૯૭૮૪૦૫૨૦૨પ્રાંત અધિકારીશ્રી, ધોળકા પ્રાંત, ધોળકા, અમદાવાદ.
૨૧ ૫૯-ધંધુકા શ્રીવાય.પી.ઠક્કર-૯૦૨૩૧૮૬૮૬૦પ્રાંત અધિકારીશ્રી, ધંધુકા પ્રાંત, ધંધુકા, અમદાવાદ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.