Western Times News

Gujarati News

મહુધા ખાતે લાઈવલી હુડ કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ) નડિયાદ, નિયામકશ્રી સમાજ સુરક્ષા અને ગુજરાત રાજ્ય વિકલાંગ (દિવ્યાંગ) નાણા અને વિકાસ નિગમ,સામાજિક ન્યાય અને અધિકારીતાવિભાગ, ગુજરાત રાજય તેમજ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન(EDII) –અમદાવાદ ના આયોજનથી રુરલ ડેવલોપમેન્ટ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા લાઈવલી હુડ કાર્યક્રમ ૫ દિવસનો મહુધા ખાતે યોજાયો,જેમાં કુલ ૩૦ દિવ્યાંગજનો તાલીમ લીધી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર રજનીકાંત શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ માં સહ કાર્યકર શંકરભાઈ પરમાર, તિલક પંડ્યા, ક્રિષ્ના રાઠોડ તેમજ મોહસીનભાઈ તેમજ ઉસ્માન ભાઈ વહોરા નો વિષેશ સપોટ રહ્યો હતો


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.