Western Times News

Gujarati News

8 એકરમાં આમળાની વાવણીથી મબલખ પાક લણતા બાયડના ખેડૂત બળવંતભાઈ

અમદાવાદ, ૮ એકરમાં ૧ હજાર આમળાના છોડની વાવણીથી મબલખ પાક અને આર્થિક નફો મેળવીને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના કોજણકંપાના ખેડૂત બળવંતભાઇ જેવા અનેક ખેડૂતો અન્ય ખેડૂતોને પણ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને મેળવી સમૃદ્ધ બનવા પ્રોત્સાહિત કરી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.