Western Times News

Gujarati News

Actress Rashmi Desaiના સેન્સુઅસ લુકે મચાવ્યો તહેલકો

મુંબઈ, ટીવી ઇન્ડસ્ટ્રીમાં તપસ્યાના નામથી ફેમસ થયેલી એક્ટ્રેસ Rashmi Desaiએ ફરી એકવાર પોતાના લુકથી તહેલકો મચાવી દીધો છે. તેનો લેટેસ્ટ બોલ્ડ લુક સામે આવ્યો છે. જેના વખાણ કર્યા વિના લોકો રહી નથી શકતાં અને તેની હોટનેસના કારણે લોકો તેના ફેન બની ગયા છે. એક્ટ્રેસની ખૂબસૂરતીના લાખો લોકો દિવાના બની ગયા છે.

Rashmi Desai Latest Photos Viral: રશ્મિ દેસાઈએ હાલમાં જ વ્હાઈટ ટોપમાં પોતાનો ગ્લેમરસ અંદાજ બતાવ્યો છે અને એક્ટ્રેસના આ લુકને જાેઈને લોકો તેના દિવાના થઈ રહ્યા છે. રશ્મિ દેસાઈની આ તસવીરો ઈન્ટરનેટ પર તહેલકો મચાવી રહી છે.

રશ્મિ દેસાઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની સુંદર તસવીરો શેર કરીને ફેન્સને ખુશ કરે છે. તાજેતરમાં, એક્ટ્રેસ ફરી એકવાર તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની શાનદાર તસવીરો પોસ્ટ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai 💙 (@rashmidesai911)

મંત્રમુગ્ધ કરતી એક્ટ્રેસ પ્રત્યેનો તેમનો પ્રેમ બતાવવા માટે, ફેન્સે તેની પોસ્ટ નીચે હાર્ટ ઇમોજીસના રૂપમાં તેમનો પ્રેમ વરસાવ્યો છે. આ ફોટોઝમાં રશ્મિ દેસાઈ એકદમ બોલ્ડ પોઝ આપી રહી છે, તેની દરેક પોસ્ટ ફેન્સના દિલને ઘાયલ કરવાનું કામ કરી રહી છે અને લોકો તેની સુંદરતાના પણ દિવાના બની રહ્યા છે. ખાસ વાત એ છે કે આ તસવીરો રશ્મિ દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Rashami Desai 💙 (@rashmidesai911)

તસવીરો શેર કરતાં એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું- ‘હું વાઇનની જેમ સ્પાર્ક કરી રહી છું.’ રશ્મિની આ તસવીરો પર ફેન્સ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રશ્મિ દેસાઈ ઘણી ટીવી સીરિયલ્સમાં જાેવા મળી છે. તે જ સમયે, રિયાલિટી શો ‘બિગ બોસ સીઝન ૧૩’ માં તેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.