Western Times News

Gujarati News

માર્ચ મહિનામાં OTT પર રિલીઝ થશે ધમાકેદાર મુવી

મુંબઈ, માર્ચ મહિનામાં દર્શકોને Entertainmentનો ભરપૂર ખજાનો મળશે. તમને જણાવી દઇએ કે આ મહિનામાં OTT પર અનેક ડ્રામા રિલીઝ થશે, આમાંથી કોઇ ફેમિલી ડ્રામા છે તો કોઇમાં ભરપૂર એક્શન છે. આ સાથે જ શોમાં મિસ્ટ્રી અને રોમાંચથી પણ ભરપૂર છે.

blockbuster movie will be released on OTT in March

શર્મિલા ટાગોર-મનોજ વાજપેયી ગુલમોહર ૩ માર્ચ ડિઝની પ્લસ હોટસ્ટાર
અદિતિ રાવ-નસીરુદ્દીન શાહ તાજ ૩ માર્ચ ડિઝની પ્લસ હોટસ્ટાર
પૃથ્વીરાજ સુકુમાર અલોન ૩ માર્ચ ડિઝની પ્લસ હોટસ્ટાર
સુરવીન ચાવલા-વેંકટેશ દગ્ગુબાતી-રાણા દગ્ગુબાતી, રાણા નાયડુ 10 માર્ચ નેટફ્લિકસ
ડ્‌વેન જાેનસન બ્લેડ એડમ્સ ૧૫ માર્ચ એમેઝોન પ્રાઇમ
યામી ગૌતમ ચોર નિકલકર ભાગા ૨૪ માર્ચ નેટફ્લિક્સ

આમ, માર્ચ મહિનામાં તમે આ દરેક મુવીનો આનંદ લઇ શકો છો.SS1MS

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.