Western Times News

Gujarati News

દરિયાકિનારે કિયારાએ કાતિલ પોઝ આપી ફ્લોન્ટ કરી બોલ્ડનેસ

મુંબઈ, કિયારા અડવાણીએ વ્હાઈટ ટર્ટલનેક બોડીસેટ પહેરેલી જાેઈ શકાય છે. જેને તેણીએ સ્લિટ ટાઈ-હાઈ પ્રિન્ટ સ્કર્ટ સાથે પેયર કર્યુ છે. કિયારા અડવાણીએ હાલમાં વ્હાઇટ સ્લીવલેસ બોડીસૂટ અને થાઈ-હાઈ સ્લિટ સ્કર્ચમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટથી ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ફેન્સ તેણીના આ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને લોકો સતત કોમેન્ટસ કરીને તેના વખાણ પણ કરી રહ્યા છે.

આ ફોટોમાં કિયારા અડવાણીએ વ્હાઇટ ટર્ટલનેક બોડીસૂટ પહેરેલું જાેવા મળે છે. જેને તેણીએ સ્લિટ ટાઈ-ડાઈ પ્રિન્ટ સ્કર્ટ સાથે પહેરેલું છે. કિયારા અડવાણીએ પોતાના પ્રોપના રુપે એક સર્ફિંગ બોર્ડનો ઉપયોગ કર્યો અને સખત હૉટ પોઝ આપતી જાેવા મળે છે.

સોશિયલ મીડિયા પર આ તસવીરો શેર કરતા કિયારાએ સાથે કેપ્શનમાં લખ્યુ છે- બીચ પ્લીઝ. આ પહેલા કિયારા અડવાણીએ પિન્ક સેક્વિન બોડી ગ્રાસ્પિંગ બોડિસૂટમાં પણ ગ્લેમરનો તડકો લગાવતી જાેવા મળી હતી.

જણાવી દઈએ કે, કિયારા અડવાણી સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ ધરાવે છે, જે તેણીના દરેક લુક પર પોતાનું દિલ હારી બેસે છે. જણાવી દઈએ કે, કિયારા અડવાણીએ થોડા સમય પહેલા જ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં ધામધૂમથી લગ્ન કર્યા હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.