Western Times News

Gujarati News

ટીવીની સંસ્કારી વહૂ આર્યાને ચઢ્યો બોલ્ડનેસનો ફીવર

મુંબઈ, ટીવી સીરિયલ ‘કુંડલી ભાગ્ય’ અક્ટ્રેસ આર્યાએ થોડા સમય પહેલા માલદીવ વેકેશનથી પોતાના ફોટો શેર કર્યા છે. તેણી હાલ પતિ રાહુલ નાગલ સાથે માલદીવમાં વેકેશન એન્જાેય કરી રહી છે. તેણીએ વેકેશનથી પોતાનો બીકીની લુક શેર કર્યો છે.

શ્રદ્ધા આર્યાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફોટોમાં તેણી દરિયાકિનારે પોતાનો બીકીની લુક ફ્લોન્ટ કરતી જાેવા મળી રહે છે. તેણીએ પોતાનું શાનદાર ફિગર ફ્લોન્ટ કર્યુ છે. એક્ટ્રેસે માલદીવમાં પહોંચતા જ પોતાનો બોલ્ડ અવતાર બતાવ્યો છે.

તેણીના આ લુક પર ફેન્સ કોમેન્ટ્‌સ કરીને તેના વખાણ કરી રહ્યા છે. શ્રદ્ધાએ ફોટો શેર કરીને લખ્યુ, ટૉક ટૂ ધ સૈન્ડ. જાે શ્રદ્ધા આર્યાના ફોટો પર લોકોના રિએક્શનની વાત કરીએ તો ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી છે. એક યુઝરે લખ્ચુ, ‘પ્રીતાના સંસ્કાર બગડી રહ્યા છે’, ત્યારે અન્ય યુઝરે લખ્યુ, ‘શરમ નથી આવતી આવા કપડાંમાં’. ત્રીજાએ લખ્યુ, ‘આન્ટી લાગી રહી છો.

આ સાથે જ અન્યએ લખ્યુ, ‘તુ સાડીમાં વધારે સારી લાગે છે, પ્લીઝ સાડી પહેરવાનું રાખ’, આ પ્રકારે લોકો કોમેન્ટ્‌સ કરીને તેના બોલ્ડ લુકને ટ્રોલ કરી રહ્યા છે. જાેકે, તેની પોસ્ટને દોઢ લાખથી વધારે લાઈક્સ પણ મળી ચુકી છે.

જ્યારે અમુક નેટિઝન્સ શ્રદ્ધા આર્યાના આ લુકને ટ્રોલ કરે છે તો અમુક લોકો ઘણા લોકો એવા પણ છે જે તેના ફિગરના દીવાના થઈ બેઠા છે. ડીપનેકલાઈનમાં બીકીની ટૉપ અને બોટમ્સમાં તેણીએ પોતાનો બોલ્ડ લુક શેર કર્યો છે. તેણીએ શેર કરેલા આ બોલ્ડ ફોટો હાલ ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.