Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ

ઈસ્લામાબાદ, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને ક્રિકેટર ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. આજે કોર્ટમાં હાજર થતાં ભ્રષ્ટાચાર બદલ પકડી લીધા. પાકિસ્તાની રેન્જર્સે ઈમરાન ખાનની ધરપકડ કરી છે. ઈસ્લામાબાદની કોર્ટમાં ભ્રષ્ટાચારની કોર્ટમાં હાજર થયા હતા. ત્યાંથી બહાર નીકળતા જ ઈમરાનની ધરપકડ કરવામાં આવી હતી.

ઇમરાનની ધરપકડ એવા સમયે થઈ, જ્યારે હાલમાં જ તેમણે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના અધિકારી મેજર જનરલ ફૈસલ નસીર પર ગંભીર આરોપ લગાવ્યા હતાં. ધરપકડ બાદ અજ્ઞાત સ્થળે લઇ જવાયા

Copyright © All rights reserved. | Developed by Aneri Developers