Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

અંબાલામાં ટ્રકમાં બેસી મુસાફરી કરતાં રાહુલ ગાંધી

કર્ણાટક કોંગ્રેસ ચૂંટણીમાં જીત પછી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોડી રાત્રે ટ્રકમાં બેસીને મુસાફરી કરી હતી અને ડ્રાયવર તથા ક્લિનર સાથે વાતચીત કરી હતી. તેઓ અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં મુસાફરી કરીને પહોંચ્યા હતા. Rahul Gandhi traveling in a truck in Ambala

કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ આ વિડીયો શેર કર્યો હતો આ  વિડિઓ સોમવારે રાત્રીનો હોય તેવું જણાય છે. આ મુસાફરી દરમિયાન તેઓ ડ્રાઇવરની સમસ્યાઓ પણ સમજે છે. રાહુલ ગાંધીનો આ વિડીયો હાલ તો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યુો છે.

 

 

Copyright © All rights reserved. | Developed by Aneri Developers