Western Times News

Gujarati News

જાે ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં લેવામાં નહીં આવે તો હિમાલયના ગ્લેશિયર્સ ૮૦ ટકા જથ્થો ગુમાવી શકે છે

(એજન્સી)નવીદિલ્હી, એક નવા અભ્યાસ મુજબ વિશ્વના સૌથી ઉચા પર્વતોનું ઘર એશીયાના હિદુ કુશ હિમાલયના ક્ષેત્રમાં ઝડપથી પીગળી રહેલા ગ્લેશીયબર્સ બે અબજ લોકોના જીવન અને આજીવીકાને જાેખમમાં મુકે છે.

ગ્લેશીયર્સ ર૦૧૧થી ર૦ર૦ નાસમયગાળામાં અગાઉના દાયકાની તુલનામાં ૬પ% વધુ ઝડપથી પીગળ્યા હતા.

અને વર્તમાન ઉત્સર્જન માર્ગ પર આ સદીના અંત સુધીમાં તેમના વર્તમાન વોલ્યુમના ૮૦% ગુમાવી શકે છે. ઈન્ટરનેશનલ સેન્ટરો ફોર ઈન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ આઈસીઆઈએમઓડીના નવીનતમ અભ્યાસે શોધી કાઢયું હતું. આ સમય જતાં પ્રદેશના ૧૬ દેશોમાં વહેતી ૧ર નદીઓમાં તાજા પાણીના પુરવઠામાં ભારે ઘટાડો કરી શકે છે.

અભ્યાસમાં જણાવાયું છે કે, આ પર્વતમાળાઓ જે પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી પૂર્વમાં મ્યાનમાર સુધી ૩પ૦૦ કિલોમીટર ર૧૭પ માઈલ કરતાં વધુુ ફેલાયેલી છે. તે પણ પર્માફોસ્ટને સંકોચન જાેઈ રહી છે. જે વધુ ભૂસ્ખલને ટ્રીગર કરી શકે છે.

નેપાળ સ્થિત આઈસીઆઈએમઓડી માં ચીન અને ભારત સહિત સમગ્ર એશીયામાં આઠ સભ્ય દેશો છે. આ નિર્ણાયક પ્રદેશને બચાવવા માટે હજુ પણ સમય છે. પરંતુ જાે ઝડપી અને ઉડા ઉત્સર્જનમાં ઘટાડો હવે શરૂ થાય તો જ આઈસીઆઈએમઓડીના ડેપ્યુટી ડાયરેકટર જનરલ, ઈઝાબ.લ કોઝીલે જણાવ્યું હતું કે,

ગ્લેશિયસ તેમ ખૂબજ સંવેદનશીલ હોય છે. હિમવર્ષા હીમમીલા, પીગળવું અને પરમાફાસ્ટ પીગળવું એનો અર્થ એ થશે કે આફતો વધુ વારંવાર નોતારવાનો અંદાજ છે અને તે વધુ ઘાતક અને ભારે પડી શકે. જેમ જેમ ગરમીના વધુ ઘાતક અને ભારે પડી શકે. જેમજેમ ગરમીના મોજા યુકેથી ચીન સુધીના વધુને વધુ દેશોને દઝાડે છે.

તેમ જંગલની આગ કેનેડીયન જંગલોને સળગાવી દે છે. મને ભારત અને પાકિસ્તાનના દરીયાકિનારા પર ખુબ જ ગંભીર ચક્રવાત ત્રાટકે છે. કટોકટી હવે માત્ર વિચીત્ર ચક્રવાત ત્રાટકે છે કટોકટી હવે માત્ર િીવચીત્ર હવામાન ઘટનાઓ નથી રહી અને સાવચેતીભર્યા નિતીગમ પગલાંની જરૂર છે.

છેલ્લા કેટલાક દિવસોમાં સિકકીમમાંગંભીર પુર અને ભુસ્ખલને કારણે ર,૦૦૦ પ્રવાસીઓ ફસાયા હતા. જયારે પુર્વ ભારતમાં સામાન્ય કરતાં વધુ તાપમાનમાં પરીણામે લગભગ ૧૦૦ લોકો મૃત્યુ પામ્યા હોવાનું કહેવાય છે. સ્થાનીક સત્તાવાળાઓઅએ દલીલ કરી રહયા છે.

કે જાનહાની ગરમી સાથે જાેડાયેલી છે. આકસ્મીક પુર અઅને ભુસ્ખલના જાેખમ ઉપરાંત આ પ્રદેશ હિદુ કુશ હીમાલયમાં ર૦૦ ગ્લેશીયર સરોવરો સાથે ખતરનાક માનવામાં આવે છે. સાથે હીમનદી તળાવ ફાટી નીકળવાનું જાેખમ વધારે છે. વ્યયાપક અસરો કૃષિ ખાધ સુરક્ષા, તાજા પાણીની ઉપલબ્ધતા અને ઉર્જા સ્ત્રોતોને જાેખમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.