Western Times News

Gujarati News

ભુજના મોહમ્મદ રૂહાન કુરેશીએ ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ) તથા ગુજકેટ-2024 પરીક્ષામાં 99.99 PR મેળવ્યા

અમદાવાદ, ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ધોરણ-12 (વિજ્ઞાન પ્રવાહ) તથા ગુજકેટ-2024 પરીક્ષામાં 99.99 PR સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન સાથે ઉત્તીર્ણ થઈ કચ્છનું નામ રોશન કરવા બદલ મૂળ ભુજના મોહમ્મદ રૂહાન કુરેશીને એમના નિવાસ સ્થાને જઈ અને સન્માન કરી ઉત્તરોતર પ્રગતિ બદલ શુભકામનાઓ પાઠવી હતી.

જેમાં ઉપસ્થિત ભુજ શહેર ભાજપ વોર્ડ નં ૧ ના પ્રભારી ફારુક ઉસ્માન સમા,સલીમભાઈ ચૌહાણ,અતિક સુમરા,અલ્તાફ સમા, ભગત રાજેશ, હૂઝેફા મોગલ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.