Western Times News

Gujarati News

ગાંધીનગર ડેપોની હર્ષ સંઘવીએ સરપ્રાઇઝ વિઝીટ કેમ લીધી?

File

(એજન્સી)ગાંધીનગર, ગૃહ રાજ્ય પ્રધાન તથા વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ ડેપોની સરપ્રાઈઝ વિઝીટ કરી. ગત સપ્તાહ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. જે સમયે ગુજરાતના તમામ બસ પોર્ટ અને આસપાસના શૌચાલય ફ્રી કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. Why did Harsh Sanghvi of Gandhinagar depot take a surprise visit?

૨ ડિસેમ્બરથી એસટી વિભાગ દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો આજથી આરંભ કરવામાં આવ્યો છે.એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશન પર સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માટેના કેટલાક મહત્વના નિર્ણય પણ કરવામાં આવ્યા છે, ત્યારે સ્વચ્છતાને લઇને બસ સ્ટેશન પર કેટલુ ધ્યાન આપવામાં આવે છે, તે અંગેની ચકાસણી કરવા માટે ગૃહ રાજ્ય પ્રધાને ગાંધીનગર બસ ડેપોની સરપ્રાઇઝ વિઝીટ કરી.

ગૃહ રાજ્ય પ્રધાન તથા વાહન વ્યવહાર મંત્રી એવા હર્ષ સંઘવીએ ગાંધીનગર બસ ડેપોની સરપ્રાઈઝ વિઝીટ કરી. ગત સપ્તાહ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.