Western Times News

Gujarati News

સુપર ક્યૂટ અંદાજમાં મસ્તી કરતી જાેવા મળી અક્ષયની દીકરી

મુંબઈ, અક્ષય કુમાર અને ટિ્‌વંકલ ખન્ના એક ક્યૂટ કપલની જાેડી છે. અક્ષય કુમારની ચર્ચા સામાન્ય રીતે એના ફિલ્મને લઇને થતી હોય છે, જ્યારે ટિ્‌વંકલની ચર્ચા સોશિયલ મિડીયા પ્રેસેન્સને લઇને થાય છે. જાે કે આ બન્ને જાેડી ફેન્સને ખૂબ પસંદ પડે છે.

પરંતુ હાલમાં કપલ નહીં, એમની દીકરી આ દિવસોમાં ચર્ચામાં છે. અક્ષય કુમારની દીકરી સ્માર્ટનેસમાં બધા સ્ટાર કિડ્‌સને પાછા પાડે છે. નાજુક નમણો ચહેરો જાેઇને ફેન્સ ફિદા થઇ ગયા છે. જાે કે હાલમાં અક્ષય કુમારની દીકરી નિતારાનો એક વિડીયો સામે આવ્યો છે.

આ વિડીયો હાલમાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. અક્ષય કુમાર એની ફેમિલીને લઇને ઘણી પ્રોટેક્ટિવ છે. દીકરીના જન્મ પછી અનેક વર્ષ સુધી ચહેરો જાેવા મળ્યો હતો નહીં. જાે કે હવે દીકરીનો ચહેરો છુપાવવાનું બંધ કરી દીધુ છે. હાલમાં અક્ષય કુમારની દીકરી નિતારા મસ્તી કરતા જાેવા મળી. અક્ષય કુમારની દીકરી નિતારાનો આ વિડીયો જાેઇને તમે ખુશ થઇ જશો.

નિતારાનો ક્યૂટ વિડીયો જાેઇને લોકો જાતજાતના રિએક્શન આપી રહ્યા છે. વિડીયો જાેયા પછી ફેન્સ સોશિયલ મિડીયામાં જાતજાતની કોમેન્ટ્‌સ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે મમ્મી ટિ્‌વંકલ અને અક્ષય કુમારની મિક્સ કરી છે. જ્યારે કેટલાકે સુપર ક્યૂટ કહીને રિએક્શન આપ્યુ છે.

એકે તો કોમેન્ટ્‌સમાં લખ્યુ છે કે કેટલી મોટી ગઇ છે અને કેટલી સ્માર્ટ છે. જ્યારે અને લોકોએ એવું કહ્યું હતુ કે નિતારાની કમ્પેર મમ્મી-પપ્પા સાથે કરવામાં આવે છે. બીજા એક યુઝર્સે લખ્યુ છે કે બિલકુલ ટિ્‌વંકલ પર ગઇ છે, જ્યારે કોઇએ પપ્પા અક્ષયની સાથે કમ્પેર કરી છે.

તમને જણાવી દઇએ કે અક્ષય કુમાર મિશન રાનીગંજમાં જાેવા મળ્યો હતો. આ વર્ષે અક્ષય કુમારની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થઇ. આમાં સેલ્ફી અને ઓહ માય ગોડ ૨ શામેલ છે. જાે કે સેલ્ફી કંઇ ખાસ કમાલ કરી શકી નહીં. ઓએમજી ૨ ફિલ્મને ફેન્સનો અઢળક પ્રેમ મળ્યો.

વાત રાનીગંજની કરવામાં આવે તો આ ફિલ્મમાં અક્ષય કુમારના કામ ક્રિટિક્સને ખૂબ પંસદ કરવામાં આવ્યા હતા. ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નહીં, પરંતુ ફિલ્મની કહાની મસ્ત હતી. જલદી અક્ષય કુમાર વેલકમ ટૂ જંગર અને હેરા ફેરી ૩માં જાેવા મળશે. SS1SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.