Western Times News

Gujarati News

બોપલ વિસ્તારમાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના બોપલ વિસ્તારમાં નવનિર્મિત આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું તેમજ આ નવીન આંગણવાડી ખાતેની સુંદર સુવિધા અને સજાવટનું નિરિક્ષણ કરી ભૂલકાંઓને ફ્રુટ બાસ્કેટનું વિતરણ કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.