Western Times News

Gujarati News

કપડવંજની સી.ડી.ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા ઝળક્યા

કપડવંજ, કલા સારથી આર્ટ ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ ઓલ ઇન્ડિયા ચાઈલ્ડ અને યુવા કોન્ટેસ્ટ માં સી.ડી.ગાંધી સ્કૂલ ના ઘો.૫ થી ૯ ના ૮૦ વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં એર સર્જીકલ સ્ટ્રાઈક પાર્લામેન્ટ ઇલેક્શન ૨૦૧૯ જેવા વિષયો ઉપર ચિત્રોનું સર્જન કર્યું હતું માર્ગદર્શન શાળાના શિક્ષક દિલીપભાઈ ભાવસારે આપ્યું હતું જેમાં નેશનલ કલા જ્યોતિ એવોર્ડ પટેલ દ્રષ્ટિ વી જ્યારે વસ્તાની નંદિની.ડી. ગોલ્ડ મેડલ પટેલ હેત્વી.એ. સિલ્વર મેડલ શાહ ઋત્વી.પી. એ બ્રાન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો (તસ્વીર અહેવાલ,  તરૂણ પુરોહિત કપડવંજ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.