Western Times News

Gujarati News

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવતઃ આબુમાં રાત્રે 4 ડિગ્રી

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: રાજ્યમાં હજુ શહેરોમાં પારો ૧૦ ડીગ્રી નીચે શહેરમાં ઠંડીનું જાર વધ્યુ સવારથી ધુમ્મસ ભર્યુ વાતાવરણ ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશમાં ચાલુ રહેલા આગાહી કરતુ હવામાન વિભાગ ઉત્તર ગુજરાત તથા હીમાચલ પ્રદેશમાં સતત થી હીમવર્ષા કારણે ગુજરાતમાં ઠંડીનુ જાર યથાવત રહ્યુ છે  હવામાન વિભાગ મુજબ આગાઉ દિવસોમાં પણ હીમવર્ષા ચાલુ રહેશે સતત હીમવર્ષાને કારણે માઉન્ટ આબુમાં પણ પારો ગગડી નીચે ગયો છે. જેને કારણે ગુજરાતથી જતાં મુસાફરો અટવાયા છે. આ ઉપરાંત રાજસ્થાનમાં પણ ઠંડી વધતાં પર્યટનના ધંધામાં ઘટાડો નોંધાયો છે. બરફીલા પવનને કારણે ઠંડીનુ ગુજરાતમા લોકોને ઠુઠળી રહી છે વહેલી સવારથી લોકોએ કકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે ઉત્તર ભારતની વાતાવરણ ઠંડા પવનનોને કારણે જનજીવન પણ અસ્તવસ્ત બન્યુ છે.

શહેરમાં ઠંડા પવન તથા કાતીલ ઠંડીના કારણે લોકો ઠુંઠવાઈ રહ્યા છે ગરમ વસ્ત્રો  પરિધાન કરવા છતા પણ લોકો ધ્રુજી રહ્યા છે સાથે ખરાબ પરિસ્થિતિવૃદ્ધજનો બાળકો તથા શ્વાસના દર્દી પીડાઈ રહ્યા છે વહેલી સવારથી શહેરના આકાશમાં ધુમ્મસ દેખાઈ રહ્યુ છે જેને કારણે વાહન ચાલાવામા તકલીફ પડે છે.  ડભોઈમાં ભારે ધુમ્મસ કારણણે બે વાહનો અથડાઈ હોવાના સમાચાર છે ધુમ્મસને કારણે ફલાઈટો કલાક થી ચાર કલાક મોડી દોડી રહી છે જેને કારણે વિમાનના પ્રવાસી મુશ્કેલીમા મુકાયા છે.

ગુરાતમાં ૧૩ જેટલા શહેરોમા પાસે ૧૦ ડીગ્રીથી નીચે દર્શાવે છે રાજ્યના શહેરોનું ઉષ્ણતાપમાન આ પ્રમાણે છે ડીસા, ભુજ, રાજકોટ ૯૦ ગાધીનગર ૯.૨૦ અમરેલી, વડોદરા કંડલા જુનાગઢ, મોરબી તાપમાન ૧૦ ડીગ્રી સુરેન્દ્રનગર ૧૧ ડીગ્રી જામનગરમાં ૧૨ ડીગ્રી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.