Western Times News

Gujarati News

જે.કે. સુપર સિમેન્ટ કંપનીએ પોલીસને મદદરૂપ બનવા ૩૦ બેરીકેડ આપ્યા

(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુર ખાતેના બે પોલીસ સ્ટેશનો જેમાં પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન માટે જે.કે. સુપર સિમેન્ટ કંપની દ્વારા સોશ્યલ એકટીવિટીના ભાગરૂપે ૩૦ જેટલા બેરીકેટ પોલીસને મદદરૂપ થવા માટે આપ્યા છે જે બાબતની જાણકારી પશ્ચીમ પોલીસ સ્ટેશનના પી.આઈ. સોલંકીએ આપેલ છે જે.કે. સુપર સિમેન્ટના એ.એસ.એમ કાર્તિક વ્યાસ, જીલ્લાના ટ્રાન્સપોર્ટર, જીલ્લા ભાજપના પુરવ મોદી, સેલ્સ ઓફીસર પ્રશાંત સિંઘ, રોનક પટેલ, પકજ શર્મા તથા સ્ટાફના સભ્યો હાજર રહેલા પશ્ચિમ પોલીસ સ્ટેશનના પી.આઈ સોલંકીએ જે.કે. સુપર સિમેન્ટ કંપની તથા સ્ટાફનો આભાર વ્યકત કર્યો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.